જેસડા ગામેથી બે દિવસ પહેલા ગુમ થયેલા યુવાનની લાશ હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આજે વહેલી સવારે મળી આવી હતી. જેને પગલે ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે રહેતા અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલા ( ઉંમર વર્ષ- 45 ) ગત તારીખ 17ના રોજ બપોરના ત્રણેક વાગ્યે ગુમ થયા હોવાની ધ્રાંગધ્રા પોલીસ મથકે જાણવા જોગ અરજી કરવામાં આવી હતી.સાથે જ પરિવારજનો દ્વારા અનિરુદ્ધસિંહની શોધખોળ પણ કરવામાં આવી રહી હતી. તેવામાં આજે વહેલી સવારે હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ યુવાનની લાશ મળી આવી હોવાનું સ્થાનિક લોકોના ધ્યાન આવતા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.હળવદ પોલીસની પ્રાથમિક તપાસમાં મળી આવેલો મૃતદેહ ધ્રાંગધ્રાના જેસડા ગામના અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલાની હોવાનું સામે આવતા પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. અને મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કર્યા બાદ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शेतकऱ्यांच्या जमिनी संपादित केल्या मात्र अद्याप मोबदला नाही !
शेतकऱ्यांच्या जमिनी संपादित केल्या मात्र अद्याप मोबदला नाही !
क्या Lunch करने के बाद आपको बहुत नींद, आलस आता है? डॉ. से जानिए ऐसा क्यों होता है? | Sehat ep 884
क्या Lunch करने के बाद आपको बहुत नींद, आलस आता है? डॉ. से जानिए ऐसा क्यों होता है? | Sehat ep 884
जमीन पर अवैध कब्जे की शिकायत को लेकर किसान पहुंचा कलेक्ट्रेट कार्यालय सौंपा ज्ञापन
शाजापुर जिले के गुलाना तहसील के ग्राम सिमरोल निवासी किसान अपनी जमीन पर हिस्सा दिलाए जाने की मांग...
પાટણ શહેર વોર્ડ નંબર 1 માં "મન કી બાત"કાર્યક્રમ સાંભળવા માં આવ્યો
પાટણ શહેર વોર્ડ નંબર 1 માં "મન કી બાત"કાર્યક્રમસાંભળવા માં આવ્યો.
પ્રધાનમંત્રી શ્રી...
'राइजिंग राजस्थान एक फेस्टिवल जैसा', CM भजनलाल शर्मा बोले- दो साल बाद हर MoU का हिसाब दूंगा
राइजिंग राजस्थान एक त्योहार जैसा है. यहां आए निवेशकों का उत्साह हमें हौंसला देता है. अब वो दिन...