ધ્રાંગધ્રાના જેસડા ગામેથી બે દિવસ પહેલા ગુમ થયેલા યુવાનની લાશ હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આજે વહેલી સવારે મળી આવી હતી. જેને પગલે ચકચાર મચી જવા પામી છે.આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે રહેતા અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલા ( ઉંમર વર્ષ- 45 ) ગત તારીખ 17ના રોજ બપોરના ત્રણેક વાગ્યે ગુમ થયા હોવાની ધ્રાંગધ્રા પોલીસ મથકે જાણવા જોગ અરજી કરવામાં આવી હતી. સાથે જ પરિવારજનો દ્વારા અનિરુદ્ધસિંહની શોધખોળ પણ કરવામાં આવી રહી હતી. તેવામાં આજે વહેલી સવારે હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ યુવાનની લાશ મળી આવી હોવાનું સ્થાનિક લોકોના ધ્યાન આવતા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.હળવદ પોલીસની પ્રાથમિક તપાસમાં મળી આવેલો મૃતદેહ ધ્રાંગધ્રાના જેસડા ગામના અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલાની હોવાનું સામે આવતા પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. અને મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કર્યા બાદ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જૂનાગઢમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે 1શખ્સની
SOG બ્રાન્ચે અટકાયત કરી
જૂનાગઢ એસઓજી પોલીસ દ્વારા ફેસલખાન નાશીરખાન પઠાણ(ઉ. વ.
૨૩)ને દેશી હાથ બનાવટની પીસ્તોલ નંગ-૧ રૂા....
पाचोड येथून ५५ वर्षीय व्यक्ती बेपत्ता..
पाचोड येथून ५५ वर्षीय व्यक्ती बेपत्ता..
पाचोड/ पाचोड ता.पैठण येथील कल्याणनगर येथील एक ५५ वर्षीय...
DEESA // ડીસામાં લૂંટ, ચોરી અને રાયોટિંગના ગંભીર ગુન્હાઓ આચરનાર આરોપી ને ત્રણ જિલ્લામાં થી તડીપાર કર્યો..
ડીસા માં લૂંટ, ચોરી અને રાયોટિંગ જેવા ગંભીર ગુનાઓ આચરી તરખાટ માચાવનાર શખ્સ સામે તડીપાર નો હુકમ...
Punjab News: सीएम मान का जालंधर दौरा, दी 283 करोड़ की सौगात | Bhagwant Maan | Aaj Tak News
Punjab News: सीएम मान का जालंधर दौरा, दी 283 करोड़ की सौगात | Bhagwant Maan | Aaj Tak News