રિપોર્ટ. લતીફ સુમરા 

આજરોજ તારીખ - ૧૯/૦૬/૨૦૨૩ ના પેટા આરોગ્ય કેન્દ્ર ભદ્રામલી ના લિલાપુરા ગામ માં લઘુશિબીર નું આયોજન કરવામાં આવેલ જેમાં અધ્યક્ષસ્થાને સરપંચ શ્રી મોડનજી જગશીજી મેસરા હાજર રહેલ અને પ્રા.આ.કેન્દ્ર સમોમોટા માંથી MPHS કમલેશભાઈ પરમાર , FHS - કુલ્સુમબેન પટેલ તથા ભદ્રામલી પેટા આરોગ્ય કેન્દ્ર ના CHO અંજુમન શેખ , MPHW નરેશભાઈ રાજગોર, FHW જલ્પાબેન જોશી હાજર રહેલ અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહેલ જેમાં MPHS કમલેશભાઈ પરમાર દ્વારા બિનચેપી રોગો , આભા કાર્ડ, ANC/ બાળકો નું સંપૂર્ણ રસીકરણ શાળા આરોગ્ય કાર્યક્રમ , વાહકજન્ય રોગચાળો , PMJAY કાર્ડ, ટીબી જેવા આરોગ્ય લક્ષી પોગ્રામ વિશે ગામલોકો ને માર્ગદર્શન આપવામાં આવેલ અને ૩૦ વર્ષ થી ઉપરના તમામ લોકોને પોતાના ગામ માં જ આવેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માંથી નીયમિત બીપી, ડાયાબિટીસ જેવા બિનચેપી રોગોની વિનામૂલ્યે તપાસ કરાવવી અને વિનામૂલ્યે સારવાર મેળવવા આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ.