બનાસકાંઠા..

ડીસામાં ભારે પવન અને વરસાદથી તારાજી..

સમૌ નાના રામપુરા સહિત વિસ્તારોમાં તારાજી..

ભારે પવનથી રામપુરા પ્રાથમિક શાળાના પતરા ઉડ્યા..

સમૌનાના રામપુરા માં ડેરીની દીવાલ ધરાશય પતરાનો શેડ ઉડયો..