લાયન્સક્લબસ ઇન્ટરનેશનલ ડી.3232f1 રી.8 ઝોન 1 ની પ્રિ.ઝોન એડવાઇઝરી મીટીંગ નું આયોજન ઝોનચેરમેન લા.જયકીશન જેઠવાની નાં અધ્યક્ષતામાં હોટલ મારુતિ ઇન્દોર રોડ ખાતે આગામી વર્ષ 2023.2024 નાં સેવાકીય તેમજ વહીવટી પ્રવુતિ નાં પ્લાનિંગ માટે થયું. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) જેમાં રિજીયન ચેરમેન લા.અનિલભાઈ અગ્રવાલ.ઝોન 2 નાં ઝોન ચેરમેન લા.ગૌતમ જોશી(હાલોલ)ડી.ડિરેકટર.લા.જવાહરભાઈ અગ્ર વાલ. કેબિનેટ મેમ્બર લા.યુસુફી કાપડિયા.મેમ્બરશીપ ચેરમેન લા.સત્યેન્દ્ર સિંહ સોલંકી.લા.વિષ્ણુ ભાઈ અગ્રવાલ.લા.કમલેશ લીંબચીયા.લા.ફોરોજ લેનવાળા. લા.પ્રિતી સોલંકી કેબિનેટ સભ્યો સાથે દરેક કલબ નાં પ્રમુખ.મત્રી. કોષાધ્યક્ષ .મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
FedBank Fin Serv Q3 Earnings: हाल ही में List हुए इस कंपनी की तीसरी तिमाही में कैसी रही Performance?
FedBank Fin Serv Q3 Earnings: हाल ही में List हुए इस कंपनी की तीसरी तिमाही में कैसी रही Performance?
તળાજા મા વિવેકાનંદ યુવકબોર્ડ દ્વારા રંગોળીનું આયોજન કરવામાં આવ્યું
તળાજા મા વિવેકાનંદ યુવકબોર્ડ દ્વારા રંગોળીનું આયોજન કરવામાં આવ્યું
RBI बेच रहा है सस्ता सोना जानें क्या है कीमत?
RBI बेच रहा है सस्ता सोना जानें क्या है कीमत?
লাহৰীঘাটৰ বৰছলা আৰক্ষী চকীৰ অন্তৰ্গত নগাবন্ধাত স্থানীয় ৰাইজে বৃহৎ পৰিমাণৰ গাঞ্জাসহ এজন যুৱকক আটক
লাহৰীঘাটৰ বৰছলা আৰক্ষী চকীৰ অন্তৰ্গত নগাবন্ধাত স্হানীয় ৰাইজে বৃহৎ পৰিমাণৰ গাঞ্জাসহ এজন যুৱকক আটক...
ભોગાત ગામે જુગાર રમી રહેલા ત્રણ શખ્શો મુદ્દામાલ ૪,૮૦૦/- સાથે ઝડપાયા
ભોગાત ગામે જુગાર રમી રહેલા ત્રણ શખ્શો મુદ્દામાલ ૪,૮૦૦/- સાથે ઝડપાયા