ભારત દેશમાં ગુજરાતી ભાષામાં હાલમાં એક સરસ સબ્જેક્ટ પર એક ફિલ્મ ખૂબ જાણીતી થઈ છે, તું સ્ટાર છે જેની વાર્તા ને લઈને મોટીવેશન માટે ઘણી બધી ગ્રુપ સોશિયલ મીડિયા અને સારા સારા સમાજ સેવક એ લોકો આગળ આવી રહ્યા છે, એવું જ એક શ્રીકુંજ ગ્રુપ નિમિશાબેન મહેતા, એ લોકોએ આગળ આવીને અંધજન મંડળ પ્રજ્ઞાચક્ષુઓને લગભગ 100 જેટલા છોકરાઓને આશ્રમ રોડ સીટી ગોલ્ડ થિયેટર પર પ્રજ્ઞાચક્ષુઓને આ ફિલ્મ બતાવી દરેક બાળકો શ્રાવણ મહિનાના સોમવારે આ ફિલ્મ જોઈને એટલા બધા ખુશ થઈ ગયા.
જેમણે જોઈને પણ કાનોથી અહેસાસથી ફિલ્મને માણી અને બહાર નીકળીને જે લોકોના ચહેરા પર સ્મિત અને મોટીવેશન જોયું એકીસાથે દરેક છોકરાઓના મગજમાં અને મોઢા પર એક જ વાત હતી, તુ સ્ટાર છે તું સ્ટાર છે અમને પણ એમને ખીલેલા ચહેરા જોઈને એમ લાગ્યું કે ખરેખર આ ગ્રુપે બહુ સરસ કામ કર્યું અને અમે પોતે પિક્ચર બનાવવાનું કંઈક ગૌરવ પ્રોડ્યુસર શ્રી કિરણ પરમાર અલ્પેશ સોલંકી
રાજેશભાઈ ચૌહાણ તેઓએ ગ્રુપનું અને અન્ય લોકોનું સ્વાગત કર્યું હતું. ડાયરેક્ટર ડોક્ટર કિરણ દેવમણી ની આ કમાલ એક નવો રંગ લાવે તો નવાઈ નહીં
મુસ્કાન ન્યુઝ તરફથી વર્ષિલ ભાઈ તથા સેલિબ્રિટી ફોટોગ્રાફર જયેશભાઈ વોરા અને લૌકિકભાઇ બીજા ઘણા બધા લોકો કવરેજ માટે હાજર રહ્યા હતા થેન્ક્યુ આભાર🙏