બિપરજોય વાવાઝોડાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગુજરાતને ટકરાવાના હવે લાંબો સમય બાકી નથી.ત્યારે સાવધાની રાખવાની ખૂબ જરૂર છે. સરકાર દ્વારા પ્રજાને અપીલ પણ કરવામાં આવી છે. તેમજ વિવિધ સેવાઓ પણ પૂરી પાડવામાં આવી છે. ત્યારે એન.ડી.આર.એફ ટીમો પણ તૈયાર કરી દેવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં એન.ડી.આર. એફ ની ટીમ તૈયાર કરી દેવામાં આવી છે.દિયોદર પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા ટીમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે સૌ કોઈ ગુજરાતની પ્રજાએ સાવધાની રાખવાની જરૂર છે સરકાર દ્વારા જે સૂચનો આપવામાં આવી રહ્યા છે તેનું અમલ કરવું પણ જરૂરી છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आगामी स्थानिक स्वराज्य संस्थांच्या निवडणुकीसाठी सज्ज व्हा,वंचितचे राजू कांबळे यांचे पदाधिकाऱ्यांना आवाहन
आगामी स्थानिक स्वराज्य संस्थांच्या निवडणुकीसाठी सज्ज व्हा,वंचितचे राजू कांबळे यांचे...
કડવા પટેલ સમાજનું સ્નેહમિલન યોજાયું
કડવા પટેલ સમાજનું સ્નેહમિલન યોજાયું, રાજકીય આગેવાની ખાસ હાજર રહ્યા હતા
રાજકોટના ભાયાવદરમાં...
શિહોર પંથકના ગામોની પાણી આપવાની સ્વીકારાતી જતી માંગણીઓ...ગઢુલા ગામમાં સૌની યોજનાના નીરના વધામણા...
શિહોર પંથકના ગામોની પાણી આપવાની સ્વીકારાતી જતી માંગણીઓ...ગઢુલા ગામમાં સૌની યોજનાના નીરના વધામણા...
ડીસામાં કોલ્ડ સ્ટોરેજ ના માલિક અને મેનેજરે ત્રણ ખેડૂતોના લાખો રૂપિયાના બટાકા બારોબાર વેચી માર્યા
ડીસામાં કોલ્ડ સ્ટોરેજ ના માલિક અને મેનેજરે ત્રણ ખેડૂતોના લાખો રૂપિયાના બટાકા બારોબાર વેચી માર્યા
Entertainment Top News May 23: आरआरआर एक्टर रे स्टीवेन्सन का निधन, 200 करोड़ क्लब में पहुंची 'द केरल स्टोरी'
Entertainment Top News May 22: मंगलवार को आरआरआर और थॉर जैसी फिल्मों के लिए पॉपुलर एक्टर रे...