બિપરજોય વાવાઝોડાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગુજરાતને ટકરાવાના હવે લાંબો સમય બાકી નથી.ત્યારે સાવધાની રાખવાની ખૂબ જરૂર છે. સરકાર દ્વારા પ્રજાને અપીલ પણ કરવામાં આવી છે. તેમજ વિવિધ સેવાઓ પણ પૂરી પાડવામાં આવી છે. ત્યારે એન.ડી.આર.એફ ટીમો પણ તૈયાર કરી દેવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં એન.ડી.આર. એફ ની ટીમ તૈયાર કરી દેવામાં આવી છે.દિયોદર પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા ટીમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે સૌ કોઈ ગુજરાતની પ્રજાએ સાવધાની રાખવાની જરૂર છે સરકાર દ્વારા જે સૂચનો આપવામાં આવી રહ્યા છે તેનું અમલ કરવું પણ જરૂરી છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
काल्याचे कीर्तन | १७५ वा अखंड हरिनाम सप्ताह २०२२ कोकमठाण | सद्गुरू गंगागिरी महाराज संस्थान सराला
काल्याचे कीर्तन | १७५ वा अखंड हरिनाम सप्ताह २०२२ कोकमठाण | सद्गुरू गंगागिरी महाराज संस्थान सराला
পুনৰ অসমৰ এজন ব্যক্তিক চুবুৰীয়া ৰাজ্য অৰুণাচলত হত্যা
পুনৰ অসমৰ এজন ব্যক্তিক চুবুৰীয়া ৰাজ্য অৰুণাচলত হত্যা
MCN NEWS: जायकवाडी धरणात सतत पाण्याची आवक सुरूच धरणाचे १८ दरवाजे उघडले
MCN NEWS: जायकवाडी धरणात सतत पाण्याची आवक सुरूच धरणाचे १८ दरवाजे उघडले
ৰহা আঞ্চলিক তাই আহোম ছাত্ৰ সন্থা ৰ ৩১জনীয়া সমিতি গঠন।
ৰূপক চন্দ্ৰ বৰা সভাপতি, অমৰজ্যোতি গগৈ সাধাৰণ সম্পাদক।
ৰহাত পোন প্ৰথম বাৰৰ বাবে ৩১জনীয়া ৰহা আঞ্চলিক তাই আহোম ছাত্ৰ সন্থা সমিতি গঠন কৰা হয়।
...