લતીફ સુમરા 

ડીસા તાલુકાના જુનાડીસા ભોપાનગર વચ્ચે રેલવે ફાટક ઉપર લગાવેલ મોટા હોર્ડીગ લગાવમાં આવે છે જૂંનાડીસા ફાટક વારમ વારમ બંધ જોવા મળે છે જે અંગે આજરોજ એક મોટી જાનહાની ટળી હોય એવું જોવા મળ્યું હતું જે વહીવટી તંત્ર તથા જિલ્લા કલેકટર દ્વારા લાગતા વળગતા અધિકારીઓને વાવાઝોડાના બચાવ ભાગરૂપે હોર્ડિંગ હટાવી લેવાના સૂચનાઓ આદેશ કરેલ છે તેમ છતાં આવી ગંભીર ભૂલો કારણ આજ એક મોટી જાણહાની બચી હોય એવું જોવા મળ્યું હતું. હોર્ડીગ નીચી પડિંજતા ડીસા પાટણ હાઇવે બ્લોક થઈ ગયો હતો જેના કારણ ટ્રાફિક સમસ્યા પણ જોવા મળી હતી જેમાં રાહદારી અને વાહન નો ડ્રાઇવર દ્વારા હોડિંગ ને હટાવવામાં નાં પ્રયાસો કરવામાં આવ્યા હતા .જૂનાડીસા નાં તલાટી સાહેબ જાણ કરતા ઘટના સ્થળ ઉપર હાજર રહ્યા પૂરતા સાધનો હોવા છતાં વધારે ટ્રાફિક સમસ્યા જોવા મળી હતી વાવાઝોડાની પૂરેપૂરી શક્યતાઓ જણાતી હોઈ તેમ છતાં જૂનાડીસા ગ્રામ પંચાયતને હોડીગ હટાવી લેવા ગામ લાગેલા નાના હોર્ડિંગ તલાટી કમ મંત્રી હેમંતભાઈ પંછીવાલા તથા તેમની સાથે 3 મજૂરો રાખી હટાવી લીધેલા જુનાડીસા તલાટી કમ મંત્રી શ્રીને આ બાબતે જાણ કરતા જણાવેલ પંચાયત પાસે પુરતા સાધનો, ઓજારો ના હોવાથી હોર્ડિંગ હટાવેલ નથી જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા તંત્રને જાણ કરેલ હોવા છતાં સત્તા તંત્રની બેકાળજી ના કારણે રેલવે ફાટક પર લગાવેલ હોર્ડીગ દૂર ન કરવાથી આજરોજ બપોરે ભયંકર વાવા ઝોડું વરસાદ હોવાના કારણે જુનાડીસા ભોપાનગર રેલવે ફાટક પરનો હોર્ડિંગ રોડ ઉપર પડી જતા વાહન ચાલકોનો આબાદ બચાવ થયેલ છે જો હોર્ડિંગ પડવા થી મોટી જાન હાની સર્જાતી તે અંગે જવાબદાર કોણ.