અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૮૦ મું અંગદાન થયું છે. ૩૦ વર્ષના ચેતનકુમાર ચૌહાણ બ્રેઇનડેડ થતા પરિવારજનોએ કરેલા અંગદાનના નિર્ણય થકી હ્રદય, બે કિડની અને લીવરનું દાન...