તા.12/06/2023 ના રોજ ઝાલોદ તાલુકાની વસ્તી પે સેન્ટર શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, બલરામ મીના સાહેબના અધ્યક્ષ પદે યોજવામાં આવેલ હતો. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

જેમાં પ્રિન્સિપાલ, એસ.એમ.સી.ના સભ્યો, મેડિકલ ઓફિસરશ્રી CHC મિરાખેડી, PSI લીમડી પોલીસ સ્ટેશન, વાલીઓ તથા બાળકો હાજર રહેલ હતા.

સદર કાર્યક્રમમાં શાળા પ્રવેશોત્સવ, વૃક્ષારોપણ, એસ.એમ.સી. કમિટી સાથે મીટીંગ તેમજ બાળકોના ટ્રાન્સપોર્ટ માટેના વાહનોને લીલી ઝંડી આપવામાં આવેલ હતી.