'બિપરજોય' વાવાઝોડુ જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની ભયંકર અસર વર્તાઇ રહી છે. વાવાઝોડાની અસરે દરિયાના કાઠાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનુ શરૂ થઇ ગયુ છે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી વાવાઝોડું ગુજરાતીની નજીક પહોંચી રહ્યુ છે. જેના કારણે તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. વાવાઝોડાને પગલે ગઈકાલથી ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો પણ આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
108MP कैमरा, 5000mAh बैटरी और 67W फास्ट चार्जिंग वाला OnePlus का 5G स्मार्टफोन हुआ सस्ता, जानें नई कीमत और फीचर्स
OnePlus Nore CE 3 Lite 5G स्मार्टफोन की कीमत में कटौती की गई है। वनप्लस के इस फोन के दाम में 2000...
Parliament Session News: राष्ट्रपति ने इमरजेंसी पर की बात, विपक्ष हो गया नाराज | President Murmu
Parliament Session News: राष्ट्रपति ने इमरजेंसी पर की बात, विपक्ष हो गया नाराज | President Murmu
Apple iPhone 15 पर मिल रही धमाकेदार डील, 50 हजार रुपये तक की ऐसे करें बचत
ऑनलाइन शॉपिंग प्लेटफॉर्म पर रिपब्लिक डे सेल शुरू हो चुकी है। इस सेल में आईफोन से लेकर एंड्रॉइड...
संदीप पाल बने धनगर शेफर्ड महासभा के प्रदेश कार्यकारी अध्यक्ष युवा
गुनौर : राष्ट्रीय अध्यक्ष राधेलाल बघेल ने संदीप पाल को लेटर जारी करते हुए कहा कि...