શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ પૂજા.જાળિયા સોમવાર તા.૮-૮-૨૦૨૨ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રી વિશ્વાનંદમયીજીના સાનિધ્ય સાથે મહારુદ્ર અભિષેક અને મહારુદ્ર યજ્ઞ ચાલી રહેલ છે. વિશ્વ કલ્યાણઅર્થે આ શ્રાવણ પૂજામાં સંતો, મહાનુભાવો અને ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી-ગર્ભ સંસ્કાર આંદોલન ક્ષેત્રે ક્રાન્તિ કરી રહ્યું છે મોડાસાનું ગાયત્રી ચેતન
આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી-ગર્ભ સંસ્કાર આંદોલન ક્ષેત્રે ક્રાન્તિ કરી રહ્યું છે મોડાસાનું ગાયત્રી ચેતન
કપરાડા તાલુકાના કરજૂન ગામમાં ખેરમાળ ફળિયાની આંગણવાડી કેન્દ્ર 4 ખાતે જરૂરિયાત મંદ બાળકોને જરૂરી ચીજ વસ્તુઓ આપવામાં આવી
આજરોજ કપરાડા તાલુકાના કરજૂન ગામમાં ખેરમાળ ફળિયામાં આવેલ આંગણવાડી કેન્દ્ર 4 ખાતે જરૂરિયાત મંદ...