મહુવા તાલુકાના ખરવણ ગામે પોલીસે રૂ.50900ના મુદામાલ સાથે બેને.રંગે હાથે ઝડપ્યા અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયો દારૂ અને જુગારના ગેરકાયદેસર વેપારને નાબૂદ કરવાવરિષ્ઠ અધિકારીઓની સૂચના સાથે મહુવા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન તેઓને મળેલી ખાનગી માહિતી સાથે મહુવા તાલુકાના ખરવણ ગામે ભીલ ફળિયામાં રેડ કરી હતી પોલીસે એન્ડ્રોઈડ મોબાઈલમાં ટેલિગ્રામ સોશિયલ મીડિયા એપ્લિકેશન દ્વારા રમાતો વરલી મટકાનો આંકડાની રમતનો નાણાકીય હારજીતનો જુગાર રમતા બે ઈસમોને ઝડપી લીધા હતા મહુવા પોલીસે ઝડપી પાડેલ બંને ઇસમોના નામ સુનિલ પ્રભુભાઈ પટેલ રહે ખરવણ ભીલ ફળિયું અને અંકિત રમણભાઈ પટેલ રહે ખરવણ ખાખરી ફળિયુંને અટકાયતમાં લઇ આંકડાની રમતમાં વપરાતી સ્લીપ બુકો અન્ય સામગ્રીઓ જપ્ત કરી ઝડપાયેલા બંને ઇસમોને અંગ જડતી લેતા તેઓ પાસેથી રોકડા રૂ.40 મળી આવ્યા હતા બને આરોપીઓના બે મોબાઈલ કિંમત રૂ.10 હજાર મળી કુલ રૂ50900 નો જથ્થો અટકાયત મલય વધુ પૂછપરછ કરતા તેઓએ ધંધાનું કટીંગ મહુવા તાલુકાના વસરાઈ ગામે રહેતા લાલુ ઉર્ફે હિતેશ મોરાર પટેલ નામના ઈસમને રૂબરૂ જઈ આપતા હોવાનું જણાવતા પોલીસે લાલુ ઉર્ફે હિતેશ ને વોન્ટેડ જાહેર કરી ફરિયાદ નોંધ કરી વધુ કાનૂની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ducati ने अपनी Scrambler के लिए पेश की नई Accessories, पहले से एडवांस हो जाएगी बाइक
Ducati ने अपनी स्क्रैम्बलर रेंज के लिए एक्सेसरीज की एक नई रेंज पेश की है। अधिकांश लोगों के लिए...
ITR Filling: क्या आप जानते हैं आईटीआर फाइल करने के फायदे? लोन से लेकर रिफंड तक मिलते हैं कई लाभ
दिल्ली, बिजनेस डेस्क। प्रत्येक करदाता को टैक्स भुगतान से पहले अपनी आय का लेखा-जोखा देना पड़ता...
નર્મદા જિલ્લામાં ક્યાં પડ્યો ચાર ઇંચ વરસાદ ...?!!
નર્મદા જિલ્લામાં ક્યાં પડ્યો ચાર ઇંચ વરસાદ ...?!!
નર્મદા જિલ્લામાં તા.૧૬ મી...
Bhilwara NSUI Viral Video: 'जिन्होंने NSUI को वोट नहीं दिया उनका गेहूं और राशन बंद करवा दो'
Bhilwara NSUI Viral Video: 'जिन्होंने NSUI को वोट नहीं दिया उनका गेहूं और राशन बंद करवा दो'