મહુવા તાલુકાના ખરવણ ગામે પોલીસે રૂ.50900ના મુદામાલ સાથે બેને.રંગે હાથે ઝડપ્યા અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયો દારૂ અને જુગારના ગેરકાયદેસર વેપારને નાબૂદ કરવાવરિષ્ઠ અધિકારીઓની સૂચના સાથે મહુવા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન તેઓને મળેલી ખાનગી માહિતી સાથે મહુવા તાલુકાના ખરવણ ગામે ભીલ ફળિયામાં રેડ કરી હતી પોલીસે એન્ડ્રોઈડ મોબાઈલમાં ટેલિગ્રામ સોશિયલ મીડિયા એપ્લિકેશન દ્વારા રમાતો વરલી મટકાનો આંકડાની રમતનો નાણાકીય હારજીતનો જુગાર રમતા બે ઈસમોને ઝડપી લીધા હતા મહુવા પોલીસે ઝડપી પાડેલ બંને ઇસમોના નામ સુનિલ પ્રભુભાઈ પટેલ રહે ખરવણ ભીલ ફળિયું અને અંકિત રમણભાઈ પટેલ રહે ખરવણ ખાખરી ફળિયુંને અટકાયતમાં લઇ આંકડાની રમતમાં વપરાતી સ્લીપ બુકો અન્ય સામગ્રીઓ જપ્ત કરી ઝડપાયેલા બંને ઇસમોને અંગ જડતી લેતા તેઓ પાસેથી રોકડા રૂ.40 મળી આવ્યા હતા બને આરોપીઓના બે મોબાઈલ કિંમત રૂ.10 હજાર મળી કુલ રૂ50900 નો જથ્થો અટકાયત મલય વધુ પૂછપરછ કરતા તેઓએ ધંધાનું કટીંગ મહુવા તાલુકાના વસરાઈ ગામે રહેતા લાલુ ઉર્ફે હિતેશ મોરાર પટેલ નામના ઈસમને રૂબરૂ જઈ આપતા હોવાનું જણાવતા પોલીસે લાલુ ઉર્ફે હિતેશ ને વોન્ટેડ જાહેર કરી ફરિયાદ નોંધ કરી વધુ કાનૂની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડુંગરપુર ગામમાં વ્યક્તિના ત્રાસથી કંટાળીને એક મહિલાએ ઝેરી દવા ગટગટાવી હતી
ડુંગરપુર ગામમાં વ્યક્તિના ત્રાસથી કંટાળીને એક મહિલાએ ઝેરી દવા ગટગટાવી હતી
જાફરાબાદ મરીન પો.સ્ટે. માં e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં જાફરાબાદ તાલુકાના વઢેરાના નાનજી વાંજાને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે...
ગામમાં દારૂ બંધ કરાવવા માંગ...
ગામમાં દારૂ બંધ કરાવવા માગ: દિયોદરના નોખા ગામમાં યુવાનો દારૂના રવાડે ચડી જતા ગ્રામજનોમાં રોષ,...
Assam: गोलपाड़ा जिले में मृत्यु भोज में शामिल हुए लोग फूड पॉइजनिंग का हुए शिकार, 40 लोग हुए बीमार
असम के गोलपारा जिले में चौंका देने वाला मामला सामने आया है। दरअसल, गोलपारा जिले में मृत्यु भोज...