આજ રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાના ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા તે નિમિતે સાંસદશ્રી શ્રી મિતેષભાઈ પટેલ દ્વારા આણંદ વિધાનસભાના ઉમેદવાર શ્રી યોગેશભાઈ પટેલ, સોજીત્રા વિધાનસભાના ઉમેદવાર શ્રી વિપુલભાઈ પટેલ, બોરસદ વિધાનસભાના ઉમેદવાર શ્રી રમણભાઈ સોલંકી અને આંકલાવ વિધાનસભાના ઉમેદવાર શ્રી ગુલાબસિંહ પઢીયાર સાથે શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
निसर्ग ढाब्याजवळ मृत्यूस कारणीभूत ठरल्याने चालकांवर गुन्हा दाखल
निसर्ग ढाब्याजवळ मृत्यूस कारणीभूत ठरल्याने गुन्हा दाखल
यासंदर्भात मिळालेल्या माहितीनुसार...
दीपावलीनिमित्त औंढा नागनाथाची अलंकारिक महापूजा संपन्न
दीपावलीनिमित्त औंढा नागनाथाची अलंकारिक महापूजा संपन्न
BCCIએ12 વર્ષ બાદ મોટો નિર્ણય કર્યો@live24newsgujarat
BCCIએ12 વર્ષ બાદ મોટો નિર્ણય કર્યો@live24newsgujarat
ગોપાલક માલધારી સેના ન્યાય યાત્રા અમદાવાદ
ગોપાલક માલધારી સેના ન્યાય યાત્રા અમદાવાદ
Accident News | આણંદમાં ટ્રક પલ્ટી ખાતા 3 ના મોત | Gujarat News | News18 Gujarati
Accident News | આણંદમાં ટ્રક પલ્ટી ખાતા 3 ના મોત | Gujarat News | News18 Gujarati