ગ્રાહક મરણોત્તર સહાય ચેક વિતરણ કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાયબ મુખ્યદંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સુરસાગર ડેરી ના ચેરમેનશ્રી બાબાભાઈ ભરવાડ, જમીન વિકાસ બેંકના ચેરમેન શ્રી મંગળસિંહ , સુરસાગર ડેરીના પૂર્વ વાઈસચેરમેન શ્રી સુરાભાઈ રબારી, સુરેન્દ્રનગર જિલ્લાના કિસાન મોરચાના ઉપપ્રમુખ શ્રી ઈસુભાઈ ૨બારી , ચોટીલા તાલુકાના મહામંત્રી શ્રી પ્રદીપભાઈ, દસાડા તાલુકાના ગ્રામ્ય ભાજપ પ્રમુખ સોનાજી ઠાકોર સુરસાગર મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગુરુદીતસીંગ સહિત મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ 70 પશુપાલકોના વારસદારને રૂપિયા 31,50,000 બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા કાર્યક્રમના સંબોધન કરતા ચેરમેનશ્રી જણાવ્યું હતું કે પશુપાલકો માટે દુધસંઘ સદાય તૈયાર છે મંત્રીશ્રીઓએ પશુપાલકોને વધારેમાં વધારે સહાય મળે તે માટે તે માટે દૂધ સંઘની વિવિધ યોજનાઓની માહિતી આપવી અને પશુપાલકો યોજનાનો લાભ વધુમાં વધુ મેળવે તેવું જણાવ્યું હતું,કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી જગદીશભાઈ મકવાણાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની કોઈ પણ ડેરીમાં મણોતર સહાય યોજના ચાલુ નથી સુરેન્દ્રનગર જિલ્લામાં સુરસાગર ડેરી મારફત પશુપાલકોનું જીવન ધોરણ સુધરે તે માટે અવનવી યોજનાઓ ચલાવવામાં આવે છે તે માટે મેનેજમેન્ટ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાવનગરના મહુવા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો, મહુવામાં બે કલાકમાં ખાબક્યો 3 ઈંચ વરસાદ પડ્યો | TV9News
ભાવનગરના મહુવા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો, મહુવામાં બે કલાકમાં ખાબક્યો 3 ઈંચ વરસાદ પડ્યો | TV9News
Delhi enters new historic era with PM's vision of Viksit Bharat: Chugh
Countdown for AAP begins in Punjab as "liquor wala" Sisodia tours schools and colleges in Punjab...
હરિયાણ ગામેથી 6 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા : પોલીસે 3410 રોકડ જપ્ત કરી
ખંભાત ગ્રામ્ય પોલીસ ટીમના ભરતભાઈ ઘનશ્યામભાઈ, ગૌરવકુમાર બિપીનચંદ્ર, યુવરાજસિંહ જશવંતસિંહ પોલીસ...
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
रक्तदान क्षेत्र में कार्य करने पर रक्तवीर पवन को समाज ने किया सम्मानित
कनवास. समग्र दिगम्बर जैन बघेरवाल सामाजिक संस्था कोटा द्वारा गणेश नगर स्थित पंडित आशाधर भवन में...