ખાંભા પો.સ્ટે. વિસ્તામાં ડેડાણ ગામે પટેલપરા વિસ્તારમા શિવાજી ચોકમા જાહેરમાં જુગાર રમી રમાડતા પાંચ ઇસમોને રોકડ રૂ.૧૭૩૨૦/- તથા મોબાઇલ નંગ-૦૪ ૨કમ-૧૭૮૦૦/- એમ કુલ કિ.રૂ.૩૫૧૨૦/- સાથે પકડી પાડતી ખાંભા પોલીસ ટીમ,

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

 ખાંભા પો.સ્ટે.ની ટીમ દ્વારા ચોક્કસ હકિકત મેળવી ખાંભા પો.સ્ટે.ના વિસ્તારમાં ડેડાણ ગામે પટેલપરા વિસ્તારમા શિવાજી ચોકમા જાહેરમાં રમી રમાડતા

પાંચ ઇસમોને જુગારના સાહીત્ય સાથે કુલ રોકડ રૂ.૧૭૩૨૦/- તથા મોબાઇલ નંગ-૦૪ રકમ-૧૭૮૦૦/- એમ કુલ કિ.રૂ.૩૫૧૨૦/- સાથે પકડી પાડી

તેમના વિરુધ્ધ જુગારધાર કલમ-૧૨ મુજબ કાર્યવાહી કરેલ છે,

પકડાયેલ આરોપીઓ -

(૧) ઇકુભાઇ બાબભાઇ ભોકીયા ઉ.વ.૪૦, ધંધો ડ્રાઇવીંગ, રહે.ડેડાણ,એસ.બી આઇ બેંકની બાજુમાં,તા.ખાંભા, જી.અમરેલી,

(૨) ઉસ્માનભાઇ મમ્મહદભાઇ બોળાતર ઉ.વ.૪૫, ઘંઘો.મજુરી, રહે.ડેડાણ,દાઉદ ચોક,તા.ખાંભા,જી.અમરેલી,

 (૩) અબ્દુલભાઇ ઇસાભાઇ અગવાન ઉ.વ.૩૪, ઘંઘો.ડ્રાઇવીંગ, રહે.ડેડાણ,સાંકડી શેરી,તા.ખાંભા, જી.અમરેલી,

(૪ મજીદભાઇ મુસાભાઇ ચોટલીયા ઉ.વ.૫૦,ઘંઘો.ડ્રાઇવીંગ, રહે.ડેડાણ, પટેલપરા, તા.ખાંભા, જી.અમરેલી,

(૫) જીણાભાઇ ધરમશીભાઇ પરમાર ઉ.વ.૩૨, ઘંઘો.મજુરી, રહે.ડેડાણ, રામજી મંદીરની બાજુમાં, તા.ખાંભા,જી.અમરેલી,

પકડવાના બાકી આરોપી

(૧) સલીમભાઇ ઉમરભાઇ અગવાન તથા

 (૨) એજાજભાઇ અહમદભાઇ કુરેશી રહે.બન્ને ડેડાણ તા.ખાંભા

પકડાયેલ મુદામાલ:-

(૧) જુદા જુદા દરની ચલણી નોટો રોકમ રકમ કુલ રૂ.૧૭૩૨૦/- તથા ગંજી પતાના પાના નં.પર

(૨) એક નેવી બ્લુ કલરનો વીવો કંપનીનો મોબાઇલ નંગ-૦૧ જેની કિ.રૂ.૮૦૦૦/-

(૩) એક સફેદ કલરનો સાદો સેમસંગ કંપનીનો મોબાઇલ-૧૨૦૦ નંગ-૦૧ જેની કિ.રૂ.૫૦૦/-

(૪) એક રીયલમી કંપનીનો મોબાઇલ જેની કિ.રૂ.૯૦૦૦/-

(૫) એક સફેદ કલરનો સાદો સેમસંગ કંપનીનો મોબાઇલ-૧૨૦૦ બંધ હાલતમાં નંગ-૦૧ જેની કિ.રૂ.૩૦૦/-

આ કામગીરી ખાંભા પોસ્ટેના પો.સબ.ઇન્સ એમ.ડી.ગોહીલ ની સુચના મુજબ ASI સુધીરભાઇ મયાત્રા તથા અના.હેડ કોન્સ, નાગજીભાઇ સોલંકી અના હેડ કોન્સ. આર.એન.વાઘેલા તથા પો.કોન્સ ભવદીપભાઇ વાળા તથા પો.કોન્સ કુમેશભાઇ શીયાળ તથા પો.કોન્સ મનિષભાઇ ઝાલા તથા પો.કોન્સ ધનાભાઇ પરમાર દ્વારા કરવામાં આવેલ છે,