સુરેન્દ્રનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે ભાજપના હોદેદારોએ વિજય રૂપાણી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા સુરેન્દ્રનગર ભક્તિનંદન સર્કલ ખાતે જાહેરસભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા જન સંપર્ક કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગરમાં ભક્તિ નંદન સર્કલ ખાતે જાહેર સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જાહેર સભા સંબોઘી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आखिरी मौका! iPhone 15 खरीदने की कर रहे हैं तैयारी, ऐसे पा सकते हैं बेस्ट डील, ऑफर लिमिटेड टाइम तक......
आईफोन 15 को एपल के लेटेस्ट फ्लैगशिप फोन के रूप में जाना जाता है। आपको बता दें कि इस फोन को...
ધી સંતરામપુર કો.ઓ.બેન્ક લી. ની મેનેજીંગ કમિટીની ચૂંટણીમાં ફતેપુરાના એક માત્ર ઉમેદવાર શરદભાઈ ઉપાધ્યાય ની ભવ્ય જીત.
ધી.સંતરામપુર કો.ઓ.બેન્ક લી. ની મેનેજીંગ કમિટીની ચૂંટણી તારીખ ૦૩/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરાના સભાસદોનુ...
અભયમની સલાહ...
અભયમની સલાહ: પતિની અશ્લિલ હરકતોથી ત્રાસેલી પત્નીનો આપઘાતનો પ્રયાસ,181 અભયમે બચાવી
...
પાવીજેતપુર તાલુકાના નાનીબેજ ગામેથી જુગાર રમતા પાંચ જુગારીઓ પકડાયા
પાવીજેતપુર તાલુકાના નાનીબેજ ગામેથી જુગાર રમતા પાંચ જુગારીઓ પકડાયા
...