અહીંયા આજુબાજુમાં રહેતા માણસોની જીંદગી જોખમાય તેવું બેદરકારી ભર્યુ કૃત્ય કરવામાં આવતું હતું
હિંડોરણાના લખમણભાઇ વાવડીયા તથા અશોકભાઇ મારવાડી બન્ને ગેરકાયદેસર ગેસના બાટલાઓ પોતાની જગ્યામાં રાખી ગેસ રીફીલીંગનો ધન્ધો કરતા હતા
મુળ રાજસ્થાનના અને હાલ હિંડોરણા રહેતા સુભાષભાઇ રૂપરામ બિશ્નોઈને પકડી પાડવામાં આવ્યો છે
જ્યારે મકાન માલિક હિંડોરણા લખમણભાઇ જીવાભાઇ વાવડીયા તેમજ અશોકભાઇ મારવાડી નાશી છૂટ્યા હતા
રાંધણ ગેસના ઘરેલુ ઉપયોગ માટેના અલગ-અલગ કંપનીઓના ગેસ ભરેલ બાટલા નંગ-૨૨ કિ.રૂ.૮૮,૦૦૦/
ખાલી બાટલા નંગ-૦૪કિ.રૂ.૧૨,૦૦૦/-
અલગ અલગ કંપનીના રાંધણ ગેસના તથા કોર્મશીયલ ગેસના ખાલી બાટલા તથા ભરેલા બાટલા નંગ-૫૩
તથા ઈલેક્ટ્રીક મોટરહેડ પંપ,ઈલેકટ્રીક વજનકાંટો,
અલગ-અલગ કંપનીના પ્લાસ્ટીકના સીલ તથા અલગ અલગ કંપનીના વાહન-ર વિગેરે મળી કુલ ૩,૮૪ મુદામાલ કબ્જે કરવામાં આવ્યો
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.