દિયોદર ના મેસરા ગામે એક ખેડૂત ની ભેંસ રૂ.૩,૫૧,૦૦૦ માં વેચાઈ....વર્તમાન સમયમાં લોકો પશુપાલન સાથે જોડાયો છે. પશુપાલન થકી સારી એવી કમાણી કરી રહ્યો છે. ત્યારે પશુઓની કિંમત માં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના મેસરા ગામ માં રહેતા રબારી વિક્રમભાઈ કમસીભાઈ ને બન્ની ભેંસ અમદાવાદ જોડે ભાડજ ગામે રબારી શૈલેશભાઈ અમથાભાઈ ને ૩,૫૧,૦૦૦ રૂ. વેચી છે.જોકે આ ભેંસ એક ટંક નું ૧૫ લીટર દૂધ આપે છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફતેપુરા તાલુકાના છાલોર ગામે સરપંચના વરદ હસ્તે ધ્વજ વંદન યોજાયું
ફતેપુરા તાલુકાના છાલોર ગામે સરપંચના વરદ હસ્તે ધ્વજ વંદન યોજાયું
નારી વંદન ઉત્સવ માં નાઈ સમાજ ની દીકરી નું સન્માન કરાયું..
સુરત નિવાસી જયસુખભાઇ વાધેલા ની દિકરી વિધિ જયસુખભાઈ વાઘેલા ધોરણ ૧૦ ની બોર્ડ ની પરીક્ષા માં તેમની...
ડીસામાં જુગાર રમતાં 3 શખ્સોને પોલીસે ઝડપ્યા
ડીસાની ધરતી રેસીડેન્સીમાં આવેલ પાણીના ટાંકા પાસે રેડ કરી જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા....