દિયોદર ના મેસરા ગામે એક ખેડૂત ની ભેંસ રૂ.૩,૫૧,૦૦૦ માં વેચાઈ....વર્તમાન સમયમાં લોકો પશુપાલન સાથે જોડાયો છે. પશુપાલન થકી સારી એવી કમાણી કરી રહ્યો છે. ત્યારે પશુઓની કિંમત માં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના મેસરા ગામ માં રહેતા રબારી વિક્રમભાઈ કમસીભાઈ ને બન્ની ભેંસ અમદાવાદ જોડે ભાડજ ગામે રબારી શૈલેશભાઈ અમથાભાઈ ને ૩,૫૧,૦૦૦ રૂ. વેચી છે.જોકે આ ભેંસ એક ટંક નું ૧૫ લીટર દૂધ આપે છે....