સુરેન્દ્રનગર વઢવાણ અને તેના તાલુકા મથકોએ અવારનવાર પશુ ચોરીઓની ઘટનાઓ સામે આવે છે અને પશુપાલકો પશુઓને પાણી અને પોતાના જીવનમાં રાખતા હોય છે ત્યારે તકનો લાભ જોઈ અને પશુઓની ચોરી કરતી ગેમ છેલ્લા કેટલાક સમયથી સક્રિય હોવાનું અનેકવાર સામે આવ્યું છે અને અનેક પશુઓ ચોરાયા હોવાનું પણ અનેકવાર સામે આવ્યું છે ત્યારે વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પશુ ચોરી થતી હોવાના અનેક બનાવો સામે આવ્યા છેત્યારે પશુ ચોરી કરતી ગેંગના બે સાગ્રિતોને ગ્રામજનોએ ઝડપી પાડી અને મોટો મેથીપાક ચખાડ્યો છે અને ઉઠ બેસ કરાવી અને પશુ ચોરી નહીં કરે તેવો વીડિયો વાયરલ થતા સુરેન્દ્રનગર વઢવાણના પોલીસ બેડામાં પણ ભારે ખડભરાટ સર્જાયો છે અને તાત્કાલિક અસરે પશુચોડતે ગેંગના બે સાગરીતો જ્યારે ઝડપાયા છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવાળા દ્વારા વઢવાણ પોલીસ મથકને સુચના આપી અને હજુ વધુ ચોરીઓ પશુઓની કરી છે તેની તપાસ વઢવાણ પોલીસને સોંપવામાં આવી છે અને તપાસ કરવા માટેના આદેશો આપ્યા છે ત્યારે આ બંને વ્યક્તિઓ પશુઓના વાડામાં સારા અને તંદુરસ્ત બકરા ઘેટા સહિતના પશુઓની ચોરી કરતા હતા અને કતલખાને મોકલતા હોવાનું સામે આવ્યું છે .અંગેની તાત્કાલિક અસરે કપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે અને કેટલા ટાઈમ થી પશુઓની ચોરીમાં સક્રિય છે અને કયા કયા પશુઓને સપ્લાય કરે છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવે તેવી પણ સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે હાલમાં પશુ ચોર ગેંગના બે સાગરીત પકડાતા વઢવાણ તાલુકામાં પશુપાલકોમાં ભારે હર્ષની લાગણી છવાઈ જવા પામી છે ત્યારે કેટલાક સમયથી અનેક માલધારીઓના પશુઓ અવારનવાર ચોરી થતા હતા ત્યારે હાલમાં બે શખ્સો ઝડપાતા પશુપાલકોમાં પણ હાસકારો નો અનુભવ થયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
धुंधलेश्वर महादेव, पर्यटन स्थल की सडक का चौडाईकरण व नाला निर्माण की मांग
बूंदी। हाडौती में अपनी पहचान बनाने वाले धुंधलेश्वर महादेव स्थल, तलवास के पर्यटन स्थल तक पहुंचने...
05th August 2022: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
*મેષ રાશી
ચૂ,ચે,ચો,અ,લ
- તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેતા નહીં ખાસ કરીને શરાબ ટાળજો. જે...
દાહોદ કમલમ ખાતે પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું
કેન્દ્રની મોદી સરકાર દ્વારા સફળતા પૂર્વક 9 વર્ષ પૂર્ણ કરતા સમગ્ર વિશ્વ ફલક ઉપર ભારત ને અગ્રીમ...