બનાસકાંઠા..
પાલનપુર નવા બસ સ્ટેન્ડ નજીક અજાણ્યા શખ્સોએ ગાડીનો કાચ તોડી રૂપિયા ભરેલ બેગ ઉઠાવી થયા ફરાર...
રૂપપુરાના ખેડૂતની ગાડીનો કાચ તોડી અંદાજીત ચાર લાખ જેટલા રકમની કરી ઉઠાંતરી..
રૂપપુરાના મેઘરાજભાઈ પટેલ નામના ખેડૂતની ગાડી માંથી કાચ તોડીને અજાણે શખ્સો રોકડ રકમ લઈ થયા ફરાર...
પાલનપુર DYSP, સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી...