બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના નવા ગામ ખાતે ગોગા મહારાજ ની તિથિ ની ઉજવણી કરવામાં આવી હતી.તા. ૮/૬/૨૩ ને પાંચમ દિવસે તિથિ દિન ની ઉજવણી કરવામાં આવી હતી.દિયોદર ના નવા મુકામે રહેતા પટેલ લાલજીભાઈ વીરાભાઈ,પટેલ પૂજાભાઈ વીરાભાઈ, વજાભાઈ વીરાભાઈ પટેલ ના ખેતરમાં ગોગા મહારાજની તિથિ દિન ઉજવણી કરવામાં આવી.જેમાં હોમ હવન પૂજન તેમજ શ્રદ્ધા ને આસ્થા ના સાદ સાંભળવા મળ્યા હતા. આ પ્રસંગે જેમાં દેસાઈ શ્રી મલાભાઈ,પટેલ ઉમેદભાઈ,પટેલ સવાભાઈ, પટેલ રગનાથભાઈ વગેરે વડીલો ઉપસ્થિત રહ્યા હતા. સૌ ગોગા મહારાજ ના ભક્તો એ ગોગા મહારાજ ની ભક્તિ કરી હતી. તેમજ ગોગા મહારાજ નો પ્રસાદ લીધો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোৰেশ্বৰৰ গোপচাৰত বাথৌ মহাসভাৰ ধৰ্মালোচনী সভাত উপস্থিত বিটিআৰৰ এমচিএলএ পবিত্ৰ কুমাৰ বড়ো
গোৰেশ্বৰৰ গোপচাৰত বাথৌ মহাসভাৰ ধৰ্মালোচনী সভাত উপস্থিত বিটিআৰৰ এমচিএলএ পবিত্ৰ কুমাৰ বড়ো
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ કારોબારી
જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ખીમભાઈ જોગલ સાહેબ ના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા ભાજપ કારોબારી બેઠક...
লালকিল্লাৰ প্ৰাচীৰত প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোডীৰভাৰতৰ জাতীয় পতাকা উত্তোলন কৰাৰ মুহূর্ত।
লালকিল্লাৰ প্ৰাচীৰত প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোডীৰভাৰতৰ জাতীয় পতাকা উত্তোলন কৰাৰ মুহূর্ত।
દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે હેડ નર્સ વય નિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો...
દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે હેડ નર્સ વય નિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો...