મહુવા તાલુકાના ફૂલવાડી ગામે પોલીસે રેડ પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 120 કિંમત રૂ.9650નો મુદ્દામાલ ઝડપી એકની ધરપકડ કરી હતી જ્યારે એકને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ફૂલવાડી ગામે કોળીવાડ ફળિયામાં રહેતા પ્રતાપલાલ અંબાલાલ માલીના ઘરે બાતમી આધારે રેડ પાડી ઘરની પાછળ સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે વિદેશી દારૂની કુલ બોટલ નંગ 120 કિંમત રૂ.9650નો મુદામાલ ઝડપી પ્રતાપલાલ માલીની ધરપકડ કરી હતી અને રેખાબેન શંભુલાલ માલીને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अगस्त 2024 में लॉन्च होंगी ये 4 नई बाइक्स, Yezdi Adventure से लेकर Ola की Electric Bike तक
जावा-येज्दी अपडेट की गई Yezdi Adventure मोटरसाइकिल के साथ अगस्त की शुरुआत करने के लिए तैयार है।...
Business News |Futures & Option के जरिए किन Stocks में आज खरीदारी का बन रहा मौका? | Futures Express
Business News |Futures & Option के जरिए किन Stocks में आज खरीदारी का बन रहा मौका? | Futures...
Thursday Trading Cues | बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश
Thursday Trading Cues | बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश
‘અર્જુન કપૂરને ધમકાવવાને બદલે અભિનય પર ધ્યાન આપો’ રાહ જુઓ – જનતા બની છે જાગૃત, મંત્રીએ લીધી કટાક્ષ
બોલિવૂડ ફિલ્મોને લઈને બોયકોટ ટ્રેન્ડ પર ગુસ્સે ભરાયેલા અભિનેતા અર્જુન કપૂરના નિવેદનને લઈને હવે...