ગુજરાત, પછી પાકિસ્તાન અને હવે વાવાઝોડું ઓમાન તરફ જઈ રહ્યું છે. આ વાવાઝોડું સતત દિશા બદલાવી રહ્યું છે. આની અસરથી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. આગામી 24 કલાકમાં લોપ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય તેવું લાગી રહ્યું છે. 12 થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર પર વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળી શકે છે. IMD એ 24 રાજ્યોમાં વરસાદ અને 6 રાજ્યોમાં હીટ વેવની ચેતવણી જારી કરી છે. બિહાર, ઝારખંડ અને યુપીમાં હીટ વેવની સંભાવના છે. ઓડિશા, પશ્ચિમ MP છત્તીસગઢ, ગાંગેય પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, તેલંગાણા, ઉત્તર આંતરિક કર્ણાટક, કેરળ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કરાઈકલમાં અનેક સ્થળોએ વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપ સાથે વિશ્વાસઘાત નથી કર્યો, મંદિરમાં શા માટે કાઉન્સિલરોને ખવડાવવામાં આવી સોગંધો..
મધ્યપ્રદેશના અગર માલવા જિલ્લામાં પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં ભાજપના 12 કાઉન્સિલરો અને કોંગ્રેસના...
Silicon City पर सितम ढाने वाले कौन ? अवैध निर्माण ने Bengaluru को बर्बाद किया ? | Ghanti Bajao
Silicon City पर सितम ढाने वाले कौन ? अवैध निर्माण ने Bengaluru को बर्बाद किया ? | Ghanti Bajao
૯૮ રાજુલા/જાફરાબાદ/ખાંભા વિધાનસભા સીટ માં પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવતાં દયાળભાઈ ધનજીભાઈ સોલંકી
આમ જોવા જઈએતો દયાળભાઈ દેવીપૂજક સમાજમાંથી આવે છે.
વ્યવસાયે વકીલ છે.
તેઓ દેવીપૂજક સમાજના ભણેલ...