ખંભાતના વડગામ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મેન્ગૃવના રોપાનું વાવેતર કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી.MISHTI કાર્યક્રમ હેઠળ બે હેક્ટર જમીનમાં 10000 મેંગ્રુવ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ખંભાત ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, પૂર્વધારાસભ્ય મયુરભાઈ રાવલ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, વન અધિકારી સહિતના અધિકારીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં નગરપાલિકા દ્વારા ગોડાઉન માલિકને નોટીસ ફટકારી
ડીસા નગરપાલિકા કચેરી પાછળ રાતોરાત બની ગયેલા ગેરકાયદેસર ગોડાઉનના માલિકને નોટિસ ફટકારવામાં આવી છે...
POCO स्मार्टफोन यूजर्स के लिए खुशखबरी, इस डिवाइस के लिए रोलआउट हुआ HyperOS एंड्रॉइड 14 अपडेट
शाओमी के द्वारा Poco F5 यूजर्स के लिए HyperOS बेस्ड एंडॉइड 14 ऑपरेटिंग सिस्टम रोलआउट किया जा चुका...
વ્યાજખોરો સાવધાન ! બાલાસિનોર પોલીસ એકશન મોડમાં..
આજરોજ બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહેર અને...
ৰাজগড় চহৰ শাখা প্ৰাথমিক গোট ছাত্ৰ সন্থাৰ বাৰ্ষিক প্ৰতিনিধি সভা।
টিংখাঙৰ ৰাজগড় আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ অন্তৰ্গত ৰাজগড় চহৰ শাখা প্ৰাথমিক গোট ছাত্ৰ সন্থাৰ বাৰ্ষিক...
કલેકટર કચેરી ખાતે પ્રાકૃતિક ખેતીના લાભો પ્રત્યે ખેડૂતોને જાગૃત કરાયા #porbandar #porbandarnews #news
કલેકટર કચેરી ખાતે પ્રાકૃતિક ખેતીના લાભો પ્રત્યે ખેડૂતોને જાગૃત કરાયા #porbandar #porbandarnews #news