હજુ માનવતા મરી નથી પરવારી તેવું ઉદાહરણમાં એસટી ડિવિઝનમાં જોવા મળ્યું સોનાના દાગીના અને રોકડ રકમ મૂળ માલિકને પરત કરાયા તા.-29/08/2023 ના રોજ અમદાવાદ થી ખેડબ્રહ્મા રૂટની બસમાં કરૂંડા ગામના એક બેગ બેગ ભૂલી ગયેલ હતા. તે બેગમાં આશરે 80000/- એંસી હજાર રૂપિયાના સોનાના દાગીના હતા. જેથી ડેપો મેનેજરશ્રીએ તેમનો સંપર્ક કરી તેઓને ખેડબ્રહ્મા ડેપો ખાતે બોલાવી સોનાના દાગીનાની બેગ ડેપો મેનેજરશ્રી તથા ટી આઈશ્રીની રૂબરૂમાં તેઓને પરત કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં મોડી સાંજે સાપ દેખાતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. #enews
ડીસામાં મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં મોડી સાંજે સાપ દેખાતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. #enews
અમદાવાદ માં નવરાત્રી ને લઇ મુલાકાતે આવેલ અભિનેત્રી શિવાની શર્મા|AHMEDABAD HEAD LINE NEWS
અમદાવાદ માં નવરાત્રી ને લઇ મુલાકાતે આવેલ અભિનેત્રી શિવાની શર્મા|AHMEDABAD HEAD LINE NEWS
नातवाला नेण्यासाठी शाळेजवळ गेले; आजोबांवर कुऱ्हाडीनं वार; बारामतीत दिवसाढवळ्या हत्या
इंदापूर/प्रतिनिधी:-
बारामती शहरातील श्रीरामनगर भागात जुन्या वादाच्या कारणातून अल्पवयीन मुलांनी...
Google For India 2024 : 3 अक्टूबर को भारतीय यूजर्स के लिए गूगल लॉन्च करेगा खास AI टूल्स
Google For India 2024 इवेंट का आयोजन 3 अक्टूबर 2024 को होना है। कंपनी इस इवेंट में अपने उन...
ग्रामीणों ने गलत सीमा ज्ञान के आधार पर चीरे गाडकर कब्जा करने वालों के खिलाफ विरुद्ध कार्रवाई मांग...
ग्रामीणों ने गलत सीमा ज्ञान के आधार पर चीरे गाडकर कब्जा करने वालों के खिलाफ विरुद्ध कार्रवाई मांग...