ડીસા તાલુકાના લુણપુર ગામે સોલંકી પરિવાર ની સામ સામે મારામારીની ની ઘટના.....
ડીસા તાલુકાના લુણપુર ગામે ઠાકોર સમાજ ના સોલંકી પરિવાર મો આજુ બાજુના ખેતરમાં રહેતા અને ભીલડી બાજુ ની છોકરી ની સગાઈ બાબતમાં ઝઘડો થતાં સામસામે મારામારીમાં તલવાર અને કુહાડી જેવા હથિયારોના ઘા વાગતા10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત.....
તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.....
અને સામસામે પોલીસ ફરિયાદ દાખલ કરતા આગળની તપાસ ડીસા તાલુકા પોલીસ ચલાવી રહી છે ......
અહેવાલ અમૃત માળી ડીસા