સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનારા ધારા હત્યાકેસમાં સંડોવાયેલા ઈસમોને ફાંસી આપવાની માંગ ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર શહેરના મેળા ખાતેથી ઠાકોર સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી. આ હત્યાકેસમાં સંડોવાયેલા સૂરજ ભુવા સહિતના ઈસમોને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો એકત્રિત થયા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને કડક કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી હતી. 18 મહિના પહેલા ધારાને ફોસલાવી અને સૂરજ ભુવા અને તેના સાગરિતોએ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક લાવી મોતને ઘાટ ઉતારી પુરાવા નાશ કરવા લાશને સળગાવી નાખી હતી.સુરેન્દ્રનગર શહેરના મેળા ખાતેથી ઠાકોર સમાજ દ્વારા ભવ્ય રેલી યોજવામાં આવી હતી. જેમાં ધારા હત્યા કેસના સંકળાયેલા તમામ લોકોને ફાંસીની સજાની માગ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરમાં યોજાયેલી આ આક્રોશ રેલીમાં લોકોએ સૂત્રોચ્ચારો સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जामीन मिळताच संजय राऊतांच्या मोतोश्रींची पहिली प्रतिक्रिया; काय म्हणाल्या पहा...
मुंबई: पत्रा चाळ घोटाळ्या प्रकरणी अटकेत असलेले ठाकरे गटाचे खासदार संजय राऊत यांना आज जामीन मंजूर...
AADHAR CARD માં નવી સુવિધા! હવે ચહેરાથી થઇ શકશે આ કામ
આધાર કાર્ડમાં હવે ફેસ ઓથેન્ટિકેશન પણ થઇ શકશેપહેલા બાયોમેટ્રિક અને આઈરીસ ડેટાથી થતું ફીઝીકલ...
अजयगढ रामलीला मैदान में मनाया गया भगवान का जन्मोत्सव आयोजित हुया भंडारा
अजयगढ:-अजयगढ़ के रामलीला मैदान में नवरात्रि के प्रारंभ से रामलीला समिति के द्वारा रामदरबार की...
નગરપાલીકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ 75 વર્ષની ઉજવણી માટે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિનુંઆયોજન
નગરપાલીકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ 75 વર્ષની ઉજવણી માટે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિનુંઆયોજન