બાળકો ને શૈક્ષણિક કીટ આપી કરી જન્મ દિવસ ની ઉજવણી,,,વર્તમાન સમયમાં જન્મ દિવસ ની ઉજવણી વિવિધ રીતે કરતા લોકો જોવા મળે છે. ત્યારે ભાથીજી.કે.ઠાકોર રામપુરા(ધુ) હાલ જોગમાયા ગેરેજ દિયોદર પોતા ના જન્મ દિવસ ની ઉજવણી રામપુરા (ધુ) પ્રા શાળાના નવીન પ્રવેશ લેનાર બાળકો ને શૈક્ષણિક કીટનું દાન આપી ને કરી હતી.આ ઉત્તમ કાર્યના માર્ગદર્શક મુકેશજી ઠાકોર કોતરવાડા( gkts પ્રદેશ મંત્રી ) ની પ્રેરણા થકી ઠાકોર સમાજના યુવાનો ને પોતાના જન્મદિવસની ઉજવણી વિશેષ રૂપે સેવા કાર્ય કરી ને ઉજવવાનો રાહ ચીંધ્યો હતો.આ પ્રસંગે ગોવિંદજી જાડા ( આર્શીવાદ મોબાઈલ દિયોદર) , ભરતજી ઠાકોર રવેલ (પ્રગતિ જનરલ દિયોદર ,અરવિંદજી ઠાકોર હાજર રહી ને શાળાના આચાર્યશ્રી અશોકભાઈ નાઈ ને કીટ અર્પણ કરવામાં આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઇસમને પકડી પાડતી પોલીસ
સુરેન્દ્રનગર જીલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા તેમજ વેચાણ કરતા ઇસમોની અસામાજીક પ્રવુતી ડામી...
મહુવા તાલુકામાં કોરોનાની એન્ટ્રી તાલુકામાં નોંધાયો કોરોના પોઝીટીવનો એક કેસ
મહુવા તાલુકામાં કોરોના પોઝીટીવના કેસની એન્ટ્રી થઈ જવા પામી ત્યારે મહુવા તાલુકા આરોગ્ય અધિકારી...
50MP कैमरा और 5000mAh बैटरी वाले Samsung के इस बजट फोन को मिला Android 14 अपडेट, यहां जानें डिटेल
Samsung अपने कस्टमर्स को बेहतरीन एक्सपीरियंस देने के लिए अक्सर नए अपडेट लाता रहता है। इसी सिलसिले...
विटामिन-डी की कमी मचा सकती है शरीर में हड़कंप, दर्द और अकड़न से हो जाएगा हाल बेहाल
विटामिन-डी, जिसे सनशाइन विटामिन भी कहा जाता है, हमारे शरीर के लिए एक बेहद जरूरी पोषक तत्व...