વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ સંયુકત પાલિકાના વોર્ડ નં. 11ની 4 થી વધુ સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ આવેલી છે. તે કેનાલના ગંદા પાણીથી રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં રોગચાળાનો ભય સાથે પાલિકામાં યોગ્ય કાર્યવાહીની રહીશોએ માગ કરી હતી.વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના વોર્ડ નં. 11માં તાડકેશ્વર મંદિર, સત્યમ પાર્ક,માં શારદા, ભીમનગર તેમજ અન્ય સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ છે. ત્યારે આ કેનાલના પાણી રહેણાક વિસ્તારમાં આવતા હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફર જનતાને સ્વચ્છ સલામત અને કિફાયતી સેવા મળી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફર જનતાને સ્વચ્છ સલામત અને કિફાયતી સેવા મળી
વાઘોડિયા વિધાનસભા 136 માં કોંગ્રેસ પક્ષમાંથી શ્રી સત્યજીત ગાયકવાડ ને ઉમેદવાર તરીકે પસંદગી
વાઘોડિયા વિધાનસભા 136 માં કોંગ્રેસ પક્ષમાંથી શ્રી સત્યજીત ગાયકવાડ ને ઉમેદવાર તરીકે પસંદગી
Tata Punch EV टेस्टिंग के दौरान फिर आई नजर, इन विशेषताओं के साथ लॉन्च होगी कंपनी की ये अगली इलेक्ट्रिक
Tata Punch EV के टेस्टिंग म्यूल को कई बार भारतीय सड़कों पर देखा गया है और हमारे सामने इसको लेकर...
જામનગર જિલ્લા ના ધ્રોલ તાલુકાના મોડપર ગામ પાસે આવેલ આજી 3 ડેમ મા રાતે ભારિ વરસાદ
જામનગર જિલ્લા ના ધ્રોલ તાલુકાના મોડપર ગામ પાસે આવેલ આજી 3 ડેમ મા રાતે ભારિ વરસાદ
IND vs AUS 1st ODI: मोहाली में मैच के दौरान छाए रहेंगे बादल! जानें क्या कहती है Weather Report?
IND vs AUS 1st ODI: मोहाली में मैच के दौरान छाए रहेंगे बादल! जानें क्या कहती है Weather Report?