અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના દામનગર શહેર પત્રકાર સંઘની મીટીંગ તા.૬-૮-૨૨ ને શનિવારે યોજવામાં આવી હતી. દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો અને સમસ્યાઓ ને ઉજાગર કરી,સરકારી તંત્રનો કાન આમળવમાં કોઈની પણ શેહ - શરમ રાખ્યા વગર વાચા આપવામાં નક્કર કામગીરી કરતા આ દામનગર શહેર પત્રકાર સંઘના પ્રમુખ તરીકે નટુભાઈ ભાતીયા, ઉપ પ્રમુખ તરીકે વિનુભાઈ જયપાલ,મંત્રી તરીકે અતુલ શુક્લ અને ખજાનચી તરીકે વિમલભાઈ ઠાકર ની સર્વાનુમતે નિમણુક કરવામાં આવેલ છે.જેની તમામ સરકારી,અર્ધ સરકારી,તમામ સંસ્થાઓ અને વેપારી મિત્રોએ સહર્ષ નોંધ લેવી,તેમ જણાવવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Performance of district is based on our collective efforts – says DC during DLMC meeting
East Siang DC Tayi Taggu has reviewed the status of various schemes and projects being...
પાટણ ખાતે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા યુવા મહોત્સવ યોજાશે
ચિત્રકલા, કવિતા, વક્તૃત્વ, ફોટોગ્રાફી સ્પર્ધા
પાટણ ખાતે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા યુવા મહોત્સવ યોજાશે
ચિત્રકલા, કવિતા, વક્તૃત્વ, ફોટોગ્રાફી...
Kolhapur : मुंबई पोलिसांकडून शिरोळमधील शिवसैनिकांच्या प्रतिज्ञापत्रांची पडताळणी...BPN news network
Kolhapur : मुंबई पोलिसांकडून शिरोळमधील शिवसैनिकांच्या प्रतिज्ञापत्रांची पडताळणी...BPN news network
Rajouri Encounter: इस सप्ताह Captain को आना था घर, सेहरा सजाने की थी तैयारी; देश के लिए हुए न्योछावर
Rajouri Encounter: इस सप्ताह Captain को आना था घर, सेहरा सजाने की थी तैयारी; देश के लिए हुए न्योछावर