નાગેશ્રી પો.સ્ટે.માં “ e-fir” થી દાખલ થયેલ મોટર સાયકલ ચોરીનાં અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોટર સાયકલ-૦૧ તથા
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આરોપીઓ દ્વારા અન્ય ચોરી કરેલ મોટર સાયકલ કુલ-૦૭ મળી કુલ-૦૮ મોટર સાયકલ સાથે આરોપીઓને ટીબીથી પકડી પાડી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરતી નાગેશ્રી પોલીસ ટીમ
અમરેલી પોલીસ અધિક્ષક હિંમકર સિંહ , તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા સાવરકુંડલા વિભાગ નાઓએ માર્ગદર્શન આપેલ હતું જે અન્વયે નાગેશ્રી પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એસ.ડાંગર નાઓને મળેલ ચોક્કસ બાતમી રાહે નાગેશ્રી પોલીસ સ્ટાફ દ્વારા,
નાગેશ્રી પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં.૧૧૧૯૩૦૪૦૨૩૦૧૩૮/૨૦૨૩, આઇ.પી.સી ક.૩૭૯ મુજબના ગુન્હાઓના કામે આરોપીઓને ચોરીના એક મોટર સાયકલ તથા અન્ય ચોરી કરેલ મોટર સાયકલ-૦૭ મળી કુલ-૦૮ મોટર સાયકલ સાથે આરોપીઓને પકડી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
(૧) યોગેશભાઇ બાબુભાઇ રાખોલીયા, રહે નાળીયેરી મોલી, વાંકીયાશેરી, તા.ગીર ગઢડા, જિ.ગીર સોમનાથ,
(ર) મનોજભાઇ દાનાભાઇ મકવાણા, રહે.રોહીસા, વાડી વિસ્તાર, તા.જાફરાબાદ, જિ.અમરેલી,
રીકવર કરેલ મુદામાલ
(૧) હીરો સ્પલેન્ડર પલ્સ મોટર સાઇકલ રજી નમ્બર જી.જે. 14 એ.એમ. 4538 એન્જીન નમ્બર HA10AGH5M08145 જેના ચેસીસ નમ્બર MALHAR078+5M05040 કીં. રૂ ૨૫૦૦૦/-નાગેશ્રીપો.સ્ટે.ગુ.ર.નં.૧૩૮/૨૩, આઇ.પી.સી. ક .૩૭૯ મુજબ
(૨) હીરો સ્પલેન્ડર પલ્સ રજી નમ્બર જી.જે.21 એ.એફ.5333 એન્જીન નમ્બર HA10E/C9F24361ચેસીસ નમ્બર MBLHA10AMC9F19154 કીં. રૂ.૨૦૦૦૦/-કડીયાળી, તા.જાફરાબાદ, ગામેથી શ્રીગેલઅંબે માતાજીના મંદિર પાસેથી આશરે દોઢેક મહિના પહેલા હવન હતો ત્યારે ચોરી કરેલ છે.
(૩) હીરો સ્પલેન્ડર પલ્સ જેનો રજી.નમ્બર 6114.AM1668,એન્જીન નમ્બર HA10ACH517351 ચેસીસ નમ્બર MBLHAR077H505427 કિંમત રૂપિયા ૩૦૦૦૦/-વાંઢ ગામ (જાફરાબાદ) ની નજીક સોલારવાળી વાડીની બાજુમાં આવેલ મકાનથી આશરે દોઢક મહિના પહેલા ચોરી કરેલ છે.
(૪) હીરો સ્પલેન્ડર પલ્સ જેનો રજી. નમ્બર 6111 F2602 એન્જીન નમ્બર 95K17E04544 ચેસીસ નમ્બર (નથી.ગ્રીલ મારી કાઢી નાખેલ છે.કીં.રૂ.૨૦૦૦૦/-કોવાયા ગામે માઇન્સના પટ્ટેથી આશરે ત્રણેક મહિના પહેલા ચોરી કરેલ છે.
(૫) ડિલક્સ મોટર સાયકલ જેનો રજી.નમ્બર જી.જે.14 એ.એફ.2664 એન્જીન નમ્બર HA11EJE9M40939 ચેસીસ નમ્બર MBLHA11AF9A10400 કિંમત રૂપિયા ૧૯૦૦૦/-કોવાયા ગામે માઇન્સના પટ્ટેથી આશરે ત્રણેક મહિના પહેલા ચોરી કરેલ છે.
(૬) હીરો સ્પલેન્ડર પલ્સ જેનો રજી.નમ્બર નથી, એન્જીન નમ્બર HA10EIDHE31834 ચેસીસ નમ્બર MBLHA10AMDHF28108 કિં.રૂ.૩૫૦૦૦/-જાફરાબાદના બસ સ્ટેશન પાસેથી ગુજરીમાંથી આશરે સાડા ત્રણેક મહિના પહેલા ચોરી કરેલ.
(૭) હીરો સ્પલેન્ડર પલ્સ જેનો રજી.નમ્બર નથી. એન્જીન નમ્બર HA10EA9H065795,ચેસીસ નમ્બર MBLHA10E19021590 કીં.રૂ.૧૫૦૦૦/- આશરે સાતેક મહિના પહેલા કોઇ અજાણ્યો ઇસમ વેચાતીદઈ ગયેલ છે.
(૮) હીરો સ્પલેન્ડર પલ્સ જેનો રજી.નમ્બર નથી, એન્જીન નમ્બર 05GBM46332 ચેસીસ નમ્બર 05A16C29858 કિંમત રૂપિયા ૧૫૦૦૦/- આશરે સાતેક મહિના પહેલા કોઇ અજાણ્યો ઇસમ વેચાતી દઇ ગયેલ છે.
ડીટેક્ડ કરેલ ગુન્હાઓની વિગત-
(૧) નાગેશ્રી પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં.૧૧૧૯૩૦૪૦૨૩૦૧૩૮/૨૦૨૩,આઇ.પી.સી. ક.૩૭૯ મુજબ
આરોપીઓની ચોરી કરવાની એમ.ઓ.-
આ કામના આરોપીઓ દ્વારા આજુબાજુના વિસ્તારમાં કોઇ ધાર્મીક પ્રસંગ અન્ય કોઇ પ્રસંગમાં આવતા માણસોની પાર્કીંગમાં રાખેલ મોટર સાયકલની રેકી કરી
જે મોટર સાયકલમાં માલીક દ્વારા ચાવી મોટર સાયકલમાં રાખેલ હોય તે મોટર સાયકલની ચોરી કરી
તે મોટર સાયકલ આરોપી યોગેશભાઇ બાબુભાઇ રાખોલીયાના ટીંબી ગામે આવેલ ગેરેજમાં મોટર સાયકલમાં કલર, સ્પેર પાર્ટસ મોડીફાય કરી ગુન્હો કરે છે.
આ કામગીરી નાગેશ્રી પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સપેકટર કે.એસ.ડાંગર તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. મધુભાઇ નથુભાઇ પોપટ તથા હેડ કોન્સ. મધુભાઇ લખુભાઇ ભેરડા તથા હેડ કોન્સ. પ્રવિણકુમાર લાખાભાઇ મકવાણા તથા પો.કોન્સ. રાજદિપસિંહ દિલીપસિંહ ગોહિલ તથા પો.કોન્સ. રાજુભાઇ ઘોહાભાઇ મોરી તથા પો.કોન્સ કિશનભાઇ મસરીભાઇ શિયાળ તથા પો.કોન્સ. મનિષભાઇ સગરામભાઇ દિહોરા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.