બનાસકાંઠા જિલ્લા ના પિરોજપુરા (ટાંકણી) ગામ માં પીવા ના પાણી ની અછત હોવાથી લોકો ને પાણી માટે મુશ્કેલી વેઠવી ના પડે એ માટે ચિત્રાસણી ગામ ના એક નવ યુવાન સિંધી અબરાર ખાન દોલત ખાન જેઓ પોતાના ખર્ચે પાણી નું મોટું ટેન્કર લાવી ને ગામ ના ઢોર ઢાખર ને પીવા માટે પાણી ના હવાડા ભરે છે , જે તેઓ છેલ્લા પાંચ, છ વર્ષ થી સેવાનું કાર્ય નીશ્વાર્થ પણે કરી રહ્યા છે , પીરોજપુરા ગામ ના લોકો ની પડતી મુશ્કેલી માં સહારો થયા છે માટે ગામ લોકો અબરાર ભાઈ નો ખુબ ખુબ આભાર માને છે ...