બનાસકાંઠા ના ડીસા તાલુકામાં ક્ષત્રિય ઠાકોર સમાજનો સાતમો સમૂહ લગ્નોત્સવ યોજાયો
ક્ષત્રિય ઠાકોર સમાજ ના સાતમા સમૂહ લગ્નોત્સવ માં 45 નવયુગોલો એ પ્રભુતામાં પગલા પડ્યા
ક્ષત્રિય ઠાકોર આજના સાતમા સમૂહ લગ્ન ઉત્સવમાં મુખ્ય મેહમાન તરીકે ભાધરેલા દિયોદર ના ધારા સભ્ય કેસાજી ચોહાણ વાવના ધારા સભ્ય ગેનીબેન ઠાકોર પૂર્વ જીલ્લાપ્રમુખ પીનાલબેંન ઠાકોર ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર , ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ભાજપ પ્રમુખ લેબજીજી ઠાકોર,,ક્ષત્રિય ઠાકોર સેના જિલ્લા પ્રમુખ ડી ડી ઝાલેરા સદારામ ના સેવક દાસ બાપુ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવનાર તમામ મહેમાનોનું સદારામ નો ફોટો અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.