રાજસ્થાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સાથે પવન ફૂંકાતા ભારે નુકશાન થયું
રાજસ્થાન રાજ્યના જાલોર જિલ્લા ના રાનીવડા મો ભારે પવન ના સુસવાટા સાથે વીજ ડીપી અને વીજ પોલ પર થયા શોર્ટ સર્કિટ
રાજસ્થાન ના નાગોર ખાતે મોબાઈલ ટાવર થયો ધરાશાઈ જાનહાનિ ટળી
મોબાઈલ ટાવર ધરાશાઈ થયા નો વિડિયો સોશ્યલ મીડિયા થયો વાયરલ
...........