બનાસકાંઠા

ડીસા -પાટણ હાઈવે પર જુનાડીસા પાસેની ઘટના

કાર બાઇકને અડી જતા કારચાલકને માર માર્યો

બાઈક ચાલક સહિત 4 લોકોને કાર ચાલકનો પિંછો કરી માર માર્યો

ઈજાગ્રસ્ત કાર ચાલકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો

ડીસા તાલુકા પોલીસ મથકે હુમલો કરનાર 4 શખ્સો સામે ફરિયાદ