ડીસામાં તંત્રની બેદરકારીના કારણે અનેક જગ્યાએ ભૂગર્ભ ગટરના ઢાંકણા ખુલ્લી હાલતમાં છે. આ ખુલ્લા ઢાંકણા એટલા જોખમી છે કે તેમાં કોઈ બાળક કે વ્યક્તિ પણ ગરકાવ થઈ તો જાનહાનિ થઈ શકે તેમ છે. ત્યારે આજે ભૂગર્ભ ગટરના ચેમ્બરના ખુલ્લા ઢાંકણામાં એક ગાય ગરકાવ થઈ ગઈ હતી. અને ગાય તેમાં ગરકાવ થતાં ખૂબ જ ખરાબ રીતે ફસાઈ જતા ઇજાગ્રસ્ત થઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોરોના વાયરસ અપડેટ: 24 કલાકમાં 19406 નવા કેસ મળ્યા,દેશમાં ચેપના કુલ કેસોની સંખ્યા વધીને 4,41,26,994 થઈ
ભારતમાં કોવિડ-19ના એક દિવસમાં 19,406 નવા કેસના આગમન સાથે, દેશમાં ચેપના કુલ કેસોની સંખ્યા વધીને...
જિલ્લાના અલગ અલગ ગામોની મુલાકાત લેતા કલેક્ટર
જિલ્લાના અલગ અલગ ગામોની મુલાકાત લેતા કલેક્ટર
बिना दवाई पाना चाहते हैं Back Pain से राहत, तो Essential Oils हो सकते हैं बेहतर ऑप्शन
Back Pain Home Remedies: हमारी लाइफ में काफी बदलाव हो चुका है। अब काम के लिए कहीं जाने की...
લાખણીના ગેળામાં હનુમાન દાદાના મંદિરે સાહિત્યકારે દર્શન કરી ધન્યતા અનુભવી
લાખણીના ગેળા ખાતે આવેલ શ્રી હનુમાન દાદાના વિશ્વ પ્રસિદ્ધ શ્રીફળ મંદિરે ખ્યાતનામ સાહિત્યકાર...