ડીસા તાલુકાના ચોરા ગામની દુધ મંડળીમા વિખવાદ 

ચોરા ગામની દુધ ઉત્પાદન મંડળી પર લાગ્યા ગંભીર આક્ષેપો 

જમીન કૌભાંડ તેમજ ખોટી સહી કરી હોવાના લાગ્યા આક્ષેપ 

ડેરીમા એક જ પરિવાર ને મહત્વ અપાયુ હોવાના પણ ગ્રામજનોએ આરોપ લગાવ્યા