વઢવાણ પાસે આવેલા 80 ફૂટના રોડ ઉપર અયોધ્યા પાર્ક પાસે આવેલી શાકમાર્કેટ પાસેના એક કોમ્પલેક્ષના પાંચમા માળેથી 80 વર્ષના વૃદ્ધે છલાંગ લગાવી અને આત્મહત્યા કરી લેવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે જાણકારી આપવામાં આવતા વઢવાણ બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે આવી અને તપાસ હાથ ધરી રહ્યા છે.ત્યારે આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ શહેરના 80 ફૂટ રોડ ઉપર આવેલી શાકમાર્કેટ પાસે અયોધ્યા પાર્ક પાસેની શાકમાર્કેટ પાસે આવેલા એક કોમ્પલેક્ષના પાંચમા માળેથી નજમુદ્દીનભાઈ નામના 80 વર્ષના વૃદ્ધાએ કોઈ અગમ્ય કારણોસર કોમ્પલેક્ષના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી અને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે વઢવાણ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. અને વૃધ્ધની ડેડબોડીને પીએમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવી હોવાનું હાલમાં જાણવા મળે છે. ત્યારે મૃતક ખોજા જ્ઞાતિના હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ফটিকা ছোৱা নেপালী গাৱৰ নামঘৰৰ উদ্বোধন কৰে বিধায়ক চক্ৰধৰ গগৈয়ে।
অসম চৰকাৰৰ অসম দৰ্শন আঁচনিৰ ধনেৰে নিৰ্মিত ফটিকা ছোৱা নেপালী গাৱৰ নামঘৰটি আজি বিয়লি...
કુકાવાવમાં વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી સાહેબના આગમન પહેલા વરસાદે રસ્તાની પોલ ખોલી
કુકાવાવ શહેરમાં એસટી બસ સ્ટેન્ડના ખાતમુહૂર્ત માટે અને કુંકાવાવ શહેરના વિકાસના કામોના ખાતમુહરત...
कुंभी मोकासा येथील आपत्कालीन रुग्णाला बोटीने बाहेर काढून दवाखान्यात केले भरती
कुंभी मोकासा तालुका गडचिरोली येथील आनंदराव मेश्राम या डायलोसिसच्या रुग्णाला तातडीने दवाखान्यात...
ધ્રાંગધ્રા કુડાના રણમાં ગેસ ગળતરના કારણે યુવાન અગરિયાનું કરુણ મોત
ધ્રાંગધ્રા કુડાના રણમાં ગેસ ગળતરના કારણે યુવાન અગરિયાનું કરુણ મોત