ડીસા મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા નવનિયુક્ત કાર્યકારી પ્રમુખ તરીકે શ્રી જગદીશચંદ્ર શંકરલાલ મોદીની વરણી કરવામાં આવી

શ્રી ડીસા મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ દ્વારા પ્રમુખ શ્રી ઇશ્વરલાલ સેવંતીલાલ કાનુડાવાલા તેમજ આ.ટ્રસ્ટી દેવચંદભાઇ ચમનલાલ હેરૂવાલા એ ટ્રસ્ટ ના નવનિયુક્ત કાર્યકારી પ્રમુખ શ્રી જગદિશચંદ્ર શંકરલાલ મોદી તેમજ કાર્યકારી હરેશભાઈ લક્ષ્મીચંદભાઇ પોપટીયા. પંકજભાઇ કંચનલાલ પાટલાવાલા. હિતેશભાઈ ડાહ્યાલાલ મહેસુરીયા. ને નિમણૂક કરવામાં આવેલ છે મોદી સમાજ ના પડતર પ્રક્ષો ને વાચા આપશો ને શ્રી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન મા જે અસસવી કામગીરી કરી ને ડીસા વેપારી એસોસિયેશન મા અને બનાસકાંઠા તેમજ ગુજરાત ના વેપારી ભાઈ ને દરેક બાબતમાં સહકાર આપવા માટે તત્પર રહેતા હતા તેમજ સરકાર શ્રી ના દરેક વિભાગ માં આપની સક્રીય રીતે દરેક પક્ષો નુ નિરાકરણ કરવાની આપની સક્રિયતા ને ડીસા નગરપાલીકા ના સદસ્ય તરીકે સફળ નેતૃત્વ પુરૂ પડો છો તવિ સક્રીય નેતૃત્વ શ્રી ડીસા મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ માં પણ આપસો ઘણા લાંબા સમયથી કારોબારી ની રચના થયેલ નહોતી તેથી ઘણા પડકારો તમારી સામે આવસે આપના વિશાળ અનુભવો થી સમાજ ને આપ સફળતા પુર્વક કામગીરી કરી ને સારા સ્થાને લઇ જવા માટે દરેક અનુભવી સમાજ ના ભાઈ ઓ અને બહેનો નો સાથ સહકાર થી કામગીરી કરવા ની આપની કુશળતા છે જેથી મોદી સમાજ ને ગુજરાત તેમજ ભારત મા સ્વચ્છ છીબી તરીકે ઉપસાવસો દરેક સમાજ માં વધતા જતા કુરિવાજો થી તમે કાયમ વાકેફ છો જેથી મોદી સમાજ મા થી જે પણ કુરિવાજો હસે તે દુર કરવા માટે દરેક સમાજ ના ભાઈ ઓ અને બહેનો નો હમેશા સાથે રાખી ને સમાજ મા ઉમદા ઉદાહરણ પુરુપાડસો આપના નેતૃત્વ માં સમાજ તરકી તરફ આગળ વધસે તવિ સમાજ ના ભાઈ ઓ અને બહેનો ને ખાતરી છે જે આપના નિયુક્તી પર આપવામાં આવતા સોસીયલ મીડીયા ના માધ્યમ થી દેખાઇ આવે છે

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા