સોયબભાઈ મોહમ્મદભાઈ હાલપુત્રા તેના સબંધી સાથે બાઈકમાં પેટ્રોલ પુરાવીને ઘરે જતો હતો. ત્યારે આસ્થા કોમ્પલેક્ષમાં ટ્રાન્સપોર્ટની ઓફિસ ચલાવતા સુમેરભાઈ લોલાડીયાએ ગેલેરીમાં ઉભા રહી સોયબભાઈ ને ઇશારા કરીને મુછે હાથ ફેરવતા સોયબભાઈએ તેના મામાના દિકરા અરમાનભાઈ સુલતાનભાઈને બોલાવીને સુમેર ભાઈની ઓફિસે ગયા હતા. જ્યાં સોયબની કાકાની દીકરીને સુમેરે અવારનવાર ફોન કરીને તેનું લગ્નજીવન બરબાદ કર્યું હોવાનું અને તેના કારણે છૂટાછેડા થયા હતા. તેથી સોયબના પરિવાર સામે મૂછ પર હાથ ફેરવતો હોય સોયબ અને અરમાનભાઈ સમજાવવા જતા ઝઘડો થયો હતો.ઝઘડાની જાણ થતા સોયબના દાદા જાન મોહમ્મદભાઈ અને સમીરભાઈ અને તેનો કાકાનો દીકરો સાદિક આવતા બોલાચાલી થતા સુમેરભાઈએ છરી કાઢીને સમીરભાઈને પેટના ભાગે અને ખંભાના ભાગ છરી મારતા પડી ગયા હતા. ત્યાંથી ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર કરાવીને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને પોલીસ ફરિયાદ કરી અને તેની તપાસ ચોટીલા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ એએસ બારીયા અને પોલીસ સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ram Mandir Inauguration: Ayodhya पहुंचे UP Congress के नेता, मंदिरों में करेंगे पूजन-दर्शन | UP News
Ram Mandir Inauguration: Ayodhya पहुंचे UP Congress के नेता, मंदिरों में करेंगे पूजन-दर्शन | UP News
येवला तालुक्यात ओला दुष्काळ जाहीर करावा मनविसे ची मांगणी.
येवला तालुक्यात ओला दुष्काळ जाहीर करावा मनविसे ची मांगणी.
सहकार मंत्री अतुल सावे यांनी घेतले भद्रा मारुतीचे दर्शन
सहकार मंत्री अतुल सावे यांनी घेतले भद्रा मारुतीचे दर्शन
સુરત શહેરના અલથાણા વિસ્તારમાં ચાઇના ગેટ પાસે સ્કૂલવાન અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત
સુરત શહેરના અલથાણા વિસ્તારમાં ચાઇના ગેટ પાસે સ્કૂલવાન અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત
🟣বন্যাৰ্তৰ কাষত ঠিয় হৈ প্ৰশাসনৰ লোকক বাৰুকৈয়ে তুলাধূনা দিলে বিধায়ক সুমন হৰিপ্ৰিয়াই
🟣বন্যাৰ্তৰ কাষত ঠিয় হৈ প্ৰশাসনৰ লোকক বাৰুকৈয়ে তুলাধূনা দিলে বিধায়ক সুমন হৰিপ্ৰিয়াই