▪️ધોરણ-10 બોર્ડનું 64.62 ટકા પરિણામ જાહેર
▪️સૌથી વધુ બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું 95.92 ટકા પરિણામ
▪️સૌથી ઓછું નર્મદાના ઉતાવળી કેન્દ્રનું 11.94 ટકા પરિણામ
▪️સૌથી વધુ સુરત જિલ્લાનું 76.45 ટકા પરિણામ
▪️સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.75 ટકા પરિણામ
▪️100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 272
▪️1084 શાળાઓનું પરિણામ 30 ટકા કરતાં ઓછું
▪️રાજ્યની 157 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું
▪️ગત વર્ષની સરખામણીએ શૂન્ય ટકા પરિણામ વાળી શાળા વધી
▪️6111 વિદ્યાર્થીઓએ A1 અને 44480 વિદ્યાર્થીને A2 ગ્રેડ
▪️પરિણામમાં ફરીથી વિદ્યાર્થિનીઓએ મારી બાજી
▪️વિદ્યાર્થીઓનું 59.58 ટકા, વિદ્યાર્થિનીઓનું 70.62 ટકા પરિણામ