ઠાસરા નગરપાલિકા
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
વેરા વસુલાત ઝુંબેશ–૨૦૨૩
ઠાસરા નગરપાલિકા ધ્વારા સને ૨૦૨૨–૨૦૨૩ના વર્ષ અન્વયે નગરપાલિકા વૈરા વસુલાત ની ટીમ બનાવી ડોર ટુ ડોર વેરા વસુલાત માટે બાકી પડતા વેરા અંગે સંપર્ક કરી તબકકા વાર નોટીસી પાઠવ્યા પછી પણ વેરો ન ભરતા મિલ્કતધારકો ના નળ કનકેશન, ગટર કનેકશન તથા મિલ્કત સીલ કરવાની કામગીરી હાથ ધરેલ છે વેરા વસુલાતી કામગીરી અંગે રજાના દિવસોમાં પણ વેરા વસુલાતની કામગીરી ચાલુ રાખેલ છે અને સરકારશ્રીની આઝાદી કામ અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગન જુના માંગણા માટે :– આ યોજના હેઠળ કરદાતા તેમની મિલ્કત પેટે તા. ૦૧-૦૪-૨૦૨૧ થી તા. ૩૧–૦૩–૨૦૨૨ અંતિત અથવા તે પહેલાના માંગણા બીલના તમામ પ્રકારના વેરાની ૨કમ તા. ૩૧-૦૩–૨૦૨૩ સુધીમાં ભરપાઈ કરે તો નોટીસ ફી / વ્યાજ | પેનલ્ટી વોરંટી ફી પેટેની ૧૦૦% રકમ માફ કરવામાં આવશે જે અંગે નગરપાલિકા ધ્વારા ડોર ટુ ડોર પ્રસાર કરેલ છે, પેમ્પલેટ વિતરણ કરી બાકી પડતા વેરા ભરપાઈ કરવા નગરજનોને જાગૃત કરેલ છે.
ઠાસર નગરપાલિકા માં બાકી પડતા મિલ્કત વેરાની તબકકાવાર યાદી
(૧) રૂા. ૧૦૦૦/- થી રૂા. ૪૯૯૯)– સુધીના બાકીદારોની સંખ્યા ૧૯૧૫
(૧) રૂા. ૪૫૦૦/− થી રૂા. ૫૦૦૦/– સુધીના બાકીદારોની સંખ્યા – ૮૩
(૨) રૂા. ૫૦૦૦/– થી રૂા. ૧૦,૦૦૦/– સુધીના બાકીદારોની સંખ્યા – ૫૦૫
(૩) રૂા. ૧૦,૦૦૦/– થી રૂા. ૨૫૦૦૦/– સુધીના બાકીદારોની સંખ્યા – ૨૪૯
(૪) રૂા. ૨૫૦૦૦/– થી રૂા. ૫૦,૦૦૦/– સુધીના બાકીદારદોની સંખ્યા – ૧૪
(૫) રૂા. ૫૦,૦૦૦/– થી ઉપરના બાકીદારોની સંખ્યા – ૧૧
રીપોર્ટર : સૈયદ અનવર ઠાસરા