ડીસા તાલુકાના જુનાડીસા બસ સ્ટેન્ડ ખાતે કોઈ અજાણી વ્યક્તિએ પોઈઝન ગટ ગટાવી જિંદગી ટૂંકાવાનો પ્રયાસ કર્યો

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા તાલુકાના જુનાડિસા ગામે પાટણ હાઈવે બસ સ્ટેન્ડ ખાતે આજે સવારે કોઈ અજાણી વ્યક્તિ અંદાજે ઉં 22 વર્ષ જૂના ડીસા થી કોઈક એગ્રોની દુકાને થી શાકભાજી ની દવા લાવી બસ સ્ટેન્ડ ખાતે આવી જાહેર માં બેસી દવા પી જતા આજુ બાજુના લોકો જોઈ જતા 108 ને જાણ કરતાં 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઈ ડીસા 108 પાયલોટ મેઘરાજભાઈ અને ઇએમટી પ્રવીણ વનોલ ઘટનાની જાણ મળતા તાત્કાલિક ઘટના સ્થળે જૂનાડીસા બસ સ્ટેશન પર પહોંચી કોઈ અજાણી વ્યક્તિ અંદાજે 20 વર્ષ ઉંમરમાં અર્ધબેભાન અવસ્થામાં અને મોંઢે ફીણ જોવા મળેલ અને સાઈડમાં એક કાળા કલરની બેગ અને દવાની બોટલ મળી આવેલ ત્યારે આજુબાજુ લોકો ના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા ત્યારે પબ્લિક દ્વારા જાણવા મળ્યું આ ભાઈએ કોઈ કારણસર દવા પીધેલ છે ત્યારે 108 ઇએમટી પ્રવીણ વણોલ દર્દીને ગાડીમાં બેસાડી ચેક કરતો જાણવા મળેલ કે મોંઢા પર ભરપૂર દવાની સ્મેલ અને ફીણ આવી ગયેલ ત્યારે તાત્કાલિક અમદાવાદ 108 સેન્ટરમાં કોલ કરી માર્ગદર્શન મેળવી તાત્કાલિક સારવાર ચાલુ કરી ડીસા સિવિલ હોસ્પિટલ સુધી સારવાર માટે મોકલી આપેલ ત્યારે તેમનું નામ બતાવતા રવિભાઈ બીજોલભાઈ ઠાકોર 

ગામ માણેકપુરા હોવાનું સામે આવ્યું હતું ત્યારે તેમના વારસદાર એવા પિતાને જાણ કરતો તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયેલ ત્યારે જાણવા મળેલ કે રવિ ઠાકોરે 15 મે ના રોજ પાલડી અઘાર તાલુકો જીલ્લો પાટણ ખાતે રહેતી નિશા ઠાકોર જોડે કોર્ટ મેરેજ કરેલ હતા

ત્યારે ઘરના લોકો આ બંને લોકોને સમજાવતો સામેવાળા એકજ સમાજ ના હોઇ સમાધાન કરતાં સામાં વાળા લોકો નિશા ને તેમના ઘરે લઈ જઈ છૂટા છેડા માટે ટોર્ચ કરેલ અને આ ટોચિંગ ની જાણ થતો રવિ ઠાકોરે આખરે જિંદગી હારી આજે પોઇજન પી પોતાની જિંદગી ગુમાવવાનું નક્કી કરતો આખરે તેમની 108 ટીમની મારફતે જિંદગી બચી ગઈ હતી

અહેવાલ અમૃત માળી ડીસા