*કાંકરેજ ના પાદરડી ખાતે સ્વામી નારાયણ સંસ્થાના સંતો દ્વારા સત્સંગ પ્રવચન કરાયું,,.બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે નાઈ કલ્પેશભાઈ રત્નાભાઇ ના ફાર્મ હાઉસ ઉપર સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારમાં વહેલા ૭:૩૦થી ૯:૩૦ દરમિયાન વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાયો હતો.ગાયત્રી ઉપાસક એવા લીલાભાઈ નાઈ દ્વારા આ યજ્ઞ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી મહેસાણા થી બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના સંત પૂજ્ય ઉત્તમ પ્રિયદાસ સ્વામી અને પૂજ્ય નિત્ય સેવાદાસ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ધૂન,ભજન તેમજ પધારેલ સંતો દ્વારા પ્રવચન રજુ કરવામાં આવ્યું હતું આ યુગમાં માણસ દુઃખી કેમ છે તેની સમજણ આપી હતી તેમજ બી.એ.પી.એસ સંસ્થા હાલ કેટલા સુધી વિસ્તરેલી છે તેની પણ માહિતી આપી હતી. સંતો દ્વારા સરસ મજાનું પ્રવચન રજુ કરવામાં આવ્યું હતું તેમજ કલ્પેશભાઈ પરિવાર દ્વારા પધારેલ સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું.સાથોસાથ પધારેલ મહેમાનો અને સમાજના અગ્રણી પુસ્તક આપી સન્માન કર્યું હતું આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌ કોઈ એ કલ્પેશભાઈ ને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.કાર્યક્રમ ના અંતે સૌ કોઈએ સ્વરુચિ ભોજન લીધું હતું....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MOUNT CARMEL PU COLLEGE Investiture Ceremony 12th july 2023
MOUNT CARMEL PU COLLEGE Investiture Ceremony 12th july 2023
नवरात्रा पर दाड़ देवी माता जी मन्दिर परिसर में ठंडाई का वितरण किया
न्यू रक्तदान महादान ग्रुप सेवा संस्थान के अध्यक्ष चेतन पाण्डेय ने बताया कि आज संस्था के माध्यम से...
શિવમ સિમેન્ટ પ્રોડકટ સેવા કેમ્પ દ્વારા ભોંયણ ગામ નજીક સેવા કેમ્પ માં ચા, પાણી નાહવા ની સગવડ અને કેળાં વિતરણ અને મેડિકલ સેવાની સુવિધા c n g પમ્પ ની બાજુ માં રમેશભાઈ બારોટ અને પ્રકાશ ઠાકોર, શોરાપજી ઠાકોર દવરા કરાઈ હતી..
અંબાજી જતા માઇ ભક્તો માટે ઠેટેઠેર સેવા કેમ્પો શરૂ કરાયા છે. જે માં ડીસાના ભોંયણ નજીક પણ સેવા...