રાજ્યભરમાં દૂધાળા પશુઓ માટે કાળ બનીને આવેલા લમ્પિ વાયરસે જાણે ભરડો લીધો હોય તેમ દિન પ્રતિદિન લમ્પિ વાયરસ થી અસર ગ્રસ્ત પશુઓની સંખ્યા વધી રહી છે ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્યત્વે ગાય અને ગૌવંશ માં જોવા મળતા આ વાયરસ ને પગલે મોટી સંખ્યા માં પશુઓ મોત ને ઘાટ ઉતરી રહ્યા છે. ત્યારે સિહોર શહેરમાં અગમચેતી દાખવી ગૌસેવકો દ્રારા લમ્પિ રોગનું 200 જેટલી ગામ ની ગાયોને ફ્રી માં રસીકરણ કરવામાં આવ્યું હતું. મોટાચોક વિસ્તારના ગૌસેવકો અનેપશુ ચિકિત્સક વિમલભાઈ દ્વારા મોટાચોક, લાઇબ્રેરી, જુના સિહોર, ફાયરિંગ બટ, ઢસાપા, જૂની શાકમાર્કેટ, દરવાજા પાસે, ધનકેડી રોડ, મોઘીબાની જગ્યા વગેરે જેવા વિસ્તારમાં રખડતા 200 જેટલા ગૌવંશને લમ્પી વાયરસ વિરોધી રસીકરણ કરવામાં આવ્યું હતું તથા આ તમામ ગૌવશના સિંગ પર કલર કરીને નિશાની પણ કરવામાં આવી હતી. વાયરસે અનેક ગૌવંશના ભોગ લીધા છે ત્યારે સિહોરના આ યુવા ગૌસેવકોની નિસ્વાર્થ કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  धनंजय मुंडेंनी घेतले प्रभू वैद्यनाथांचे दर्शन*
*प्रत्येक श्रावण सोमवारी सुंदर फुलांची आरास व मंदिराची नाथ प्रतिष्ठाण कडून सजावट करणार - धनंजय मुंडे* 
 
                      परळी (दि. 08) - श्रावण सोमवार व पुत्रदा एकादशी असा सुंदर संगम आज साधला असून, यानिमित्ताने माजी...
                  
   બોલી બોલ્યા વિના ઉજવણી કરી 
 
                      બોલી બોલ્યા વિના ઉજવણી કરી 
મહાવીર વાંચન ની : હાર્દિક હુંડિયા 
દાદાના પારણા નો લાભ લીધો મરાઠી...
                  
   શ્રી દુધિયા માધ્યમિક શાળાએ કલા મહાકુંભ માં બાજી મારી  
 
                       આજરોજ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ શ્રી સાર્વજનિક માધ્યમિક શાળા ઢઢેલા મુકામે યોજાયો હતો...
                  
   સાબરકાંઠા: વડાલી નગર ખાતે આવેલ ચામુંડા માતાજીના મંદિરે નિશુલ્ક આયુર્વેદિક મેગા કેમ્પ યોજાયો 
 
                      સાબરકાંઠા: વડાલી નગર ખાતે આવેલ ચામુંડા માતાજીના મંદિરે નિશુલ્ક આયુર્વેદિક મેગા કેમ્પ યોજાયો
                  
   
  
  
  
  
  