જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે મંગળવારે રોજગાર ભરતી મેળો યોજાશે, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે ના મંગળવારના રોજ જિલ્લા રોજગાર કચેરી દાહોદ સેવા સદન છાપરી ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. યુવાનોએ ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે ધોરણ ૧૦, ૧૨ પાસ, આઇટીઆઇ ઓલ ટ્રેડ ડિપ્લોમા, સ્નાતક અનુભવી બિન અનુભવી લાયકાત ધરાવતા યુવાનોને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. ઉપરાંત સ્વરોજગાર માર્ગદર્શન શિબિર રાખેલ છે. જેમાં યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે. ઉકત અભ્યાસ સાથે ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા રહેશે. યુવાનોને બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારીશ્રી, દાહોદે એક યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નાના બાળકો મા પતંગ,જલેબી,ફિરકા નું વિતરણ કરાયું
૧૩મી જાન્યુઆરી ના રોજ સાંસી સમાજના આગેવાન એટલે કે દિલીપભાઈ સુરેશભાઈ સાંસી દ્વારા ગોધરા રોડ...
पार्षदो ने खून से लिखा जनता के पटटे जारी कर दो आयुक्त साहब
बून्दी। बून्दी नगर परिषद क्षेत्र के आवेदनकर्ताओ को पटटे जारी नही करने की कंाग्रेस पार्षदो के...
અંબાજી બ્રેકિંગ...બનાસકાંઠા અંબાજી પાણીમાં તણાતી બાળકીને બચાવનાર મહિલા હોમગાર્ડનું કરાયું સન્માન...
અંબાજી બ્રેકિંગ...બનાસકાંઠા
અંબાજી પાણીમાં તણાતી બાળકીને બચાવનાર મહિલા હોમગાર્ડનું...
জ্যেষ্ঠ নাগৰিক সন্মিলনৰ অধিবেশন সম্পন্ন
অৱসৰী শিক্ষক কৰ্মচাৰীৰে গঠিত বৃহত্তৰ খাৰুপেটীয়া জ্যেষ্ঠ নাগৰিক সন্মিলনৰ অধিবেশনখন দিনজোৰা...
Samsung W Series: 15 सितम्बर को लॉन्च हो रही सैमसंग की नई सीरीज, जानिए कैसे होंगे नए स्मार्टफोन
Samsung Upcoming W Series सैमसंग अपनी W series को 15 सितम्बर को लॉन्च करने जा रहा है। कंपनी की W...